________________
પ્રકરા ૬૫ મું થયે, પણ એના હૃદયની ખિન્નતા ઓછી થવાથી મેના કદાય એને કંઇક દુ:ખી ધારીને પૂછયું, “અરે ભાઈ ! કયા દુખે તમારું આ વદન ગ્લાનિ પામી ગયું છે ? જરા કહે તે ખરા ! ”
મેના કાયણના પૂછવાથી મંત્રીએ પિતાના રાજા સંબંધી સર્વે હકીકત કહી સંભળાવી. અતિસાર મંત્રીની હકીકત સાંભળી મેના દાયણ બોલી, “અરે ભાઇ ! સ્વસ્થ થાઓ ! તમારું કાર્ય હવે સિદ્ધ થયું મા ! તમાશ રાજાને રત્નકેતુપુર નગરે જવાની ઈચ્છા હોય તે એમને અહીયાં લાવે ! હું એમની ઈચ્છાને પૂરી કરીશ.”
મેના કંદોયણનાં વચન સાંભળી મંત્રીના હુષનો કાંઇ પાર ન રહ્યો. મંત્રી અતિ આનંદમાં આવી ગયો. પિતાને અને પિતાને રાજાને નવજીવન મળ્યું જાણું મેનાની રજા લઈ મંત્રી ત્યાંથી એકદમ પિતાને નગરે આવે; રાજાને મળી એના કદાયણ સંબંધી વાત કહી સંભળાવી. મંત્રીની વાત સાંભળી રાજા ખુશી થયે ને રત્નપુર જવાને તૈયાર થયે.
સવાલાખની કીંમતનાં કેટલાંક રત્નો લઇને રાજા અરિમર્દને મંત્રી સાથે મુસાફરી કરતો રત્નપુર નગરમાં એના કયણને ત્યાં આવી પહોંચે. મેના કરાયણે સજાની ભોજન વિગેરેથી સારી ભક્તિ કરીને રાજાને પ્રસન્ન કર્યો. મેના કરાયણે રાજાને કહ્યું. મહારાજ! રત્નકેતુપર નગર દૂર છે. ત્યાંના રાજા રત્નચંદ્રને સૌભાગ્યસુંદરી નામે કન્યા છે. એ કન્યા જેવી સુંદર અને મને હર છે, તેવી જ નરદ્વિષિણી છે જેથી એ સહેજે સહેજે તમારે વશ થાય તેમ નથી જ ! )