________________
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય શરત પ્રમાણે શ્રીદત્ત નિસરણું લઈને ભાગેલા પગે સર્વના દેખતાં ચાલતા થયે. રાજા પણ ભીમની યુતિને વખાણ પિતાને સ્થાનકે ગયે. પછી ભીમ એ દુષ્ટા
વ્યભિચારિણું સ્ત્રીને કાઢી મુકીને કઈ ગુણવાન કન્યાને પરણું સુખી થયે.
પ્રકરણ ૬૫ મું
અરિમર્દન રાજા आरोग्यं सौभाग्यं धनाढयता, नायकत्वमानंदः । कृतपुण्यस्य स्यादिह सदा जयो, वाच्छितावाप्ति ।।
ભાવાર્થ –આ જગતમાં ધર્મનાં અમુલ્ય ફળ પ્રાણુઓ મેળવે છે. આરોગ્યતા, સૌભાગ્યતા, ધનાઢયતા. અધર્ય, સ્વામીપણું, આનંદ, જય અને ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ એ બધાંય જગતમાં ભવાંતરમાં કરેલા ધર્મવૃક્ષનાં
મતિસાર મંત્રીએ ભીમ વણકના દષ્ટાંતથી અરિમર્દન રાજાને સમજાવી શાંત કર્યો, ને છ માસની મહેતલ કરી. અતિસાર રત્નકેતુપુરની ભાળ કાઢવાને નીકળ્યો. ચારે દિશાની પૃથ્વીનું ઉલ્લંઘન કરીને અતિસાર થાક નિરાશ થયે. ઘણું દેશ, શહેર, નગર, પુર, પવન અને વનાદિક જેતે સચિવેધર ખિન્ન વદનવાળે થઈ રત્નપુર નગરમાં આવ્યું. નગરમાં ગષભદેવના ચિત્યમાં જઈ જીનેશ્વરને નમી તેની
સ્તુતિ કરી નગરની શોભા તે બજારમાં ચાલ્યો. ભૂખે થયે હેવાથી મતિસાર મંત્રી લોકેના કહેવાથી મેના કિ દાયણના ઘરને પૂછતે એના ઘેર આવ્યું, જમીને તૃપ્ત