________________
४०५
પ્રકરણ ૪૯ મું તે એ દેવકુળમાં કોઈ માનવીને જોઈ એને હાકોટ, “અરે મુસાફર! ઉઠ, અહીંથી દૂર જા ! ”
તે મુસાફર બોલ્યો, “મને રાત્રીએ દેખાતું નથી, તે હું અત્યારે કયાં જાઉ !
ચંદ્રને એક માણસ સાથે તે વિપ્રને દૂર ભીમયક્ષના મંદિરમાં મોકલી દીધા. દીપકના અજવાળે વિપ્રને સેવકે ભીમયક્ષના મદિરમાં મુકી દીધે. ને પેલે દીપક પણ યક્ષના મંદિરમાં મુકી સેવક ચાલ્યો ગયો. ચંદ્રસેન તે દેવકુળમાં નિરાંતે મૃગાવતીની રાહ જોત નિદ્રાવશ થઈ ગયે.
બીજા મોદકને થાળ ભરી મૃગાવતી ઘેરથી પાછી ફરી, ભીમયક્ષના મંદિરે દીપક બળ દેખી, ચંદ્રસેન ત્યાં હશે એમ સમજી મૃગાવતી યક્ષના મંદિરમાં આવી. મંદિરની અંદર સુતેલા વિપ્રને ચક્રસેનની ભ્રાંતિએ જગાડી મેક ખવરાવ્યા, પણ એક દિકથી તે વિપ્ર વધારે ખાઈ શો નહિ. મૃગાવતી કાંઈક ભ્રાંતિથી તેને ઓળખી ગઈ, અને બેલી, “અરે તું તે પેલે વિપ્ર કે? મુઆ પાછો અહીં ક્યાંથી આવ્યું.?''
તારા મોદકને સ્વાદ લેવા ! જા જતી રહે અહીંથી! મારી સ્ત્રી સિવાય બીજી સ્ત્રીઓ મારે બહેન તુલ્ય છે. સમજી ! તારા જેવી દુષ્ટ સ્ત્રીઓ આ નગરમાં કેટલી છે તે! ” દેવે ટેણે માર્યો.
ભૂદેવના મર્મવચનને સાંભળી મૃગાવતી મનમાં સંતાપ ધારણ કરતી પિતાના મકાને આવી પિટી ગઈ
પ્રાતઃકાળે ચંદ્રસેન પિલા ભૂદેવની ખબર લેવાને વક્ષના મંદિરમાં આવ્યો, “મહારાજ ! ભૂદેવ ! આજે તમે રાજસભામાં આવ ! રાજાને કાંઈક આશીર્વાદ આપજે! તમને સારૂં દાન અપાવીશ.