SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ પ્રકરણ ૨૮ મું પાર્શ્વનાથ છે ! અવંતીનાથનું મિથ્યાબિરૂદ ધારણ કરીને અમે તે માત્ર જગતને ઠીએ છીએ. કયાં અમે અને ક્યાં તમે? કયાં કીડી અને કયાં કુંજર અવધુત સામે નજર કરી રાજા બેલે; “ભગવન્! કહે આ પ્રતિમા અહીં શી રીતે આવી? આ ભૂમિગૃહમાં તે ક્યાંથી આવી?” ર જાને બેધ કરવા અવધુતે એને ઈતિહાસ કહેવે શરૂ કર્યો. આશરે બસો વર્ષ પહેલાં આ અવંતીનગરીમાં શ્રીભદ્ર નામે શેઠને ભદ્રા નામે પત્ની હતી. તેમને અનં. તીકુમાર નામે પુત્ર થયે, યુવાનીમાં અનુક્રમે બત્રીસ સ્ત્રીએ પરણીને શાલિભદ્રની માફક સુખ ભેગવતે વીતી ગયેલા સમયને પણ જાણ નહિ. આ સુહસ્તી સ્વામી વિહાર કરતા કરતા અવંતી આવ્યા અને ભદ્રા શેઠાણીના મકાનમાં ઉતર્યા. નલિની ગુલમ વિમાનના વર્ણનવાળું અધ્યથન કરતા સૂરિના શબ્દો અવતીકુમારે ઉપર રહ્યા છતાં સાંભળ્યા. ઈહાપણ કરતાં જાતિસ્મરણ જ્ઞાન થયું; પછી તે એ ભેગેને છોડી નીચે આવી સૂરિને નમીને બોલે, “ભગવાન ! આપ શું નલિની ગુલમ વિમાનથી આવો છે ?” ના ભાઈ! શાસ્ત્રમાં એનું વર્ણન ભગવાન કરી ગયા છે. અમે આજે એનું અધ્યયન કરીએ છીએ.' ગુરૂએ કહ્યું. “આપ વર્ણન કરે છે એવું જ બરાબર એ વિમાન છે. એ વિમાનમાંથી હું અહીં આવ્યો છું, પણ હવે એ વિમાનમાં જવા માટે આતુર છું કેઇ રસ્તે બતાવે ! દીક્ષા ગ્રહણ ક્ય સિવાય ત્યાં જવાય નહિ.” તો મને દીક્ષા આપ ! ” અવંતીએ કહ્યું. દીક્ષા માટે માતાપિતાની રજા લાવે.” “માતાપિતાની રજા વગર ગુરૂએ દીક્ષા ન આપવાથી
SR No.022678
Book TitleVikram Charitra Yane Kautilya Vijay
Original Sutra AuthorN/A
AuthorShubhshil Gani
PublisherVidyanand Sahitya Prakashak Granthmala
Publication Year
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy