________________
પ્રકરણ ૧૬ મું
૧૪૧
દૂધનું પાન કરાવી તેમને સાવધાન કરી. સાવધાન થયેલી અને લજ્જાતુર તેમને જોઈ રાજાએ પૂછયું; “ અરે ! તમારી આવી સ્થિતિ કોણે કરી?” રાજાના પૂછવાથી મુણિકાઓએ રાત્રી સંબં, સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. | ગુણિકાઓનું વૃત્તાંત સાંભળી રાજા આશ્ચર્ય પામતે છે; “અરે ! એ દુષ્ટ ચેરેજ તમારી આ દશા કરી છે. રાર્થવાહના સ્વરૂપમાં તમારી ઈજ્જત એણે હરી છેહવે સુખેથી મારાથી ભય ન પામતાં તમે તમારે ઘેર જાએ!!”
રાજાની આજ્ઞાથી મનમાં લજાથી મરવા જેવી થયેલી નિસ્તેજ વદનવાળી વેશ્યાએ પોતાને ગર્વ છેડતી પિતાના મકાનમાં ગઈ. ચતુર અને કલાનું મંદિર-વેશ્યાઓની મહેનત બરબાદ જવાથી નિરાશ થતા રાજા પરિવાર સાથે પિતાના આવાસે આવ્યું,
રાજસભામાં બેઠેલા અને મંત્રીઓ સાથે મંત્રણ કરતા રાજાને કેડિક નામના જુગારીએ નમીને કહ્યું, “ચારને લીલામાત્રમાં હું કબજે કરીશ મને આશા આપો, મહારાજ!
અર કેડિક! એ બળવાન ચેરને પકડવાનું તારૂ કામ નહિ.” રાજાની મના છતાં કેડિકે બીડું ઝડપ્યું.
જે હું એને પકડીને ત્રણ દિવસમાં તમારી પાસે હાજર ન કરૂં ને મારું મસ્તક મુંડાવી ગધેડા ઉપર બેસાડી આખા નગરમાં ફેરવજો !” એવી પ્રતિજ્ઞા કરી કેડિક રાજસભામાંથી નીકળે. રાજાએ પોતાના કેટલાક સુભટે તેને સહાય કરવા માટે આપ્યા.
કાલીના મુખથી કેડિકની વાત સાંભળી સર્વહર વેશ્યાગ્રહથી નીકળી નગરીમાં અદશ્યપણે ફરતે રાત્રિને સમય થતાં ચંડિકાના મંદિર તરફ ચાલે ગયે. કેડિક