________________
૧૪૦.
વિક્રમચરિત્ર અને કૌટિલ્યવિજય મહાદેવ જેવાને નગ્નપણું અને ભયંકર સર્પની પીઠ ઉપર હરિની શય્યા શી રીતે બની સકે? ન જ બની શકે, છતાં બને છે તે ભાવીજ બળવાન છે.
કાલી ભાવિને વિચાર કરતી સર્વહરને પ્રીતિથી જમાડી પિતાના શયનગૃહમાં ચાલી ગઈ. સર્વહુર પણ આરામ લેવાને પોતાના આરામ મંદિરમાં ગયે, | ઉગતી પ્રભાતે મહાદેવને પૂરી શિવજીની પૂજા કરવા માટે મંદિરમાં આવ્યો. મહાદેવને સ્નાન કરાવવા માટે કુવામાંથી પાછું ખેંચવા માટે તે અઘટ્ટ-રેટ ચલાવવા લાગ્યો: "પણ અરઘટ્ટ સાથે ચાર નગ્ન નારીઓને બાંધેલી જોઈ ચમક, “આહ ! આ તે શું કઈ શાકિની, કે પિશાચિની છે, કે છે શું ? શું મારી કે શું મકી ? અથવા કે વ્યંતરીઓ છે કે સિકતરીઓ ! નગ્નસ્વરૂપવાળી અને બેભાન એવી નારીએને જોઈ ભય પામેલા પૂજારીએ રાજા આગળ પિકાર કર્યો,
મહારાજ ! શંભુના કવાના અરઘ પાસે કે ચારે શિBતરીએ કે શક્તિઓ અઘિટને રૂંધીને પડી છે માટે તેમની શાંતિ માટે કાંઈ ક્રિયા કરે ! નહિ તે દુષ્ઠારાયવાળી તે શક્તિઓ નગરનાં લોકોમાં ઉત્પાત મચાવશે. ”
પૂજારીનાં વચનથી ચકિત થયેલે જા પરિવાર સાથે ત્યાં આવીને જુએ છે તે નગ્ન એવી તે લલનાઓને જોઈ ઝટ પાછો ફરી ગયો.
મંત્રીઓએ તપાસ કરીને નરપતિને કહ્યું, “કૃપાનાથ! આ કાઈ શક્તિઓ નથી, પણ ચોરને પકડવાની પ્રતિજ્ઞા કરનાર પેલી ચાર રે શ્યાઓજ છે. નકી એ ચારે તેમને છેતરી મૂછિત બનાવી નગ્ન નરીને આ અરઘટ્ટ સાથે બાંધી છે ! ”
મંત્રીની વાત સાંભળી કેટલીક સ્ત્રીઓને બોલાવી અરઘથી તેમને છોડાવી કપડાં પહેરાવ્યાં: સાકર મિશ્રિત