________________
પ્રકરણ ૧૬ મું
૧૩૯ ઉદારતા જોઈ નગરનાયિકાએ પાછી સર્વોત્તમ, અદ્ભુત નૃત્ય કરવા લાગી.
કેમ, હવે ઉત્તમ મદિરા તમને રૂચે છે? ” વચમાં સાથપતિએ કહ્યું.
જરૂર ! જરૂર ! તમારી મદિરા અમને બહુ ગમે છે.” એક વેશ્યા બેલી.
નિશ્ચ8 કરનાર ચૂર્ણવાળી ઉત્તમ સ્વાદ આપનારી મદિને ઘડે તેમને આપે ને મદિરાનું તેમણે સારી રીતે પાન કર્યું, તેના પાનથી તેમને નાચ અધુરો રહ્યો. બરાબર મધ્યરાત્રી વહી ગઈ હતી તે સમયે મદિરાના પ્રભાવથી ચારે ગુણિકાઓ મુચ્છિત થઈ ગઈ તેમનાં વસ્ત્રાભૂષણ ઉતારી પોતાનું આપેલું ધન પણ લઈને તેમને નગ્ન કરીને નજીકના મહાદેવના મંદિરના કુવાના રેટ સાથે ચારેને બાંધી તેમના મોંમાં દહીં મુકીને એ ચતુર સાર્થવાહ–સર્વર ત્યાંથી છ પાંચ ગણી ગયો
કાલી પાસે આવી સંકેતપૂર્વક દ્વાર ઉઘડાવી તે અંદર દાખલ થયે, ઝપ બંધ કરી કાલી પાછળથી અંદર આવી
એટલે સર્વ આભૂષણ બતાવી પેલી ગુણિકાઓને વૃત્તાંત તેણે કહ્યો. સર્વહરની વાત સાંભળીને કાલી ચમત્કાર પામતી વિચારમાં પડી, “આ તે કઈ અદ્દભુત ચેર છે કે શુ; જેણે કપટના મંદિરની પ્રસિદ્ધ આ વેશ્યાઓને પણ છેતરી લીધી! ખરે ભાવી મહાન છે. તે ભલભલાને પણ ભુલાવે છે. જે બનવાનું હોય તેજ જગતમાં બને છે.
अवश्यं भाविनो भावा. भवन्ति महतोमपि । नग्नत्त्वं नीलकंठस्य महाहिशयनं हरे ॥
ભાવાર્થ–જે ભાવી બનવાનું હોય છે તે મોટા પુરૂષોને પણ બને છે, એમાં કઈ મિથ્યા કરી શકતું નથી; નહિતર