________________
૩૪૨
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય
જુગારી ફરતા ફરતા નગરીની મહાર ચડેકાના મંદિરમાં ધ્રુવીને નમવાને આવ્યા. દૈવીને નસી સ્તુતિ કરી કાર્ડિક મહાર આવ્યા. આટલા ઉપર બેઠેલા જટાધારી યોગીન જોઇ તેમની પાસે આબ્યા; ચેાગીરાજ ! નમસ્કાર ! ' કાર્ડિક યાગીને નમન કરતા આલ્યા.
kr
નમસ્કાર, બચ્ચા! આવી માઝમ રાતે જગત બધુ શાંત છે, ત્યારે તું કેમ અશાંત છે અચ્ચા? ” યાગીરાજે ધીમેથી પૂછ્યું.
“ મહારાજ ! આ નગરીમાં એક અદ્ભુત ચાર પેદા થયા છે. આપ એનું સ્થાનક કે નામ કાંઇ જાણા છો ? આપ જ્ઞાનથી જાણી અને પકડાવી શકે તો આખીય નગ રીના આશીર્વાદ મળે! લોકોને ત્રાસમાંથી મુક્તિ મળે ! ” “ એમાં શું મોટી વાત છે, મા? તારાથી અની શકે તેા એક કામ કર ! ”
,,
“શું” કામ ? મહારાજ ! યોગીરાજ! ” આતુરતાથી કાર્ડિક જુગારીએ પૂછ્યું.
"
·
કાસ તા કઠિન છે. પણ તું મારા કહ્યા પ્રમાણે કરીશ તેા ચારનું સ્થાન, નામ સવે કંઇ તુ જાણી શકીશ ’’ “ અરે ગમે તેવું વિકટ કાર્ય હશે તેપણ હું કરીશ. ” જો ત્યારે સાંભળ! મસ્તક મુડાવીને મારૂ આપેલુ ચૂર્ણ માથા ઉપર ચાડી-લગાવી ગળા સુધી પાણીમાં રહીને હું કહું એ મંત્રના જાપ કર! સૂર્યના ઉદય થયા પછી એ ઘડી થતાં તું ચારની તમામ હકીકત જાણી શકીશ ?”
(6
જુગારી પાતાના સેવકા સાથે મસ્તક મુંડાવી માથે ચુર્ણ લગાવી પેાતાનાં વસ્ર, ખડ્ગ વિગેરે યાગી પાસે મૂકી પાસેના તળાવમાં ગળા સુધી પાણીમાં ઉભા રહી યાગીએ આપેલા મંત્ર જપવા લાગ્યા. યાગી જીગારીના વજ્ર