________________
૬૦
જૈન દર્શનના ક વાદ
નાશ થાય છે, ત્યારે આત્મિક ગુણાનુ' પ્રગટીકરણ સ ́પૂર્ણ સ્વરૂપે થઈ જાય છે. ગુણ્ણાના સપૂર્ણ પ્રગટીકરણમાં ક્ષાયેાપશમિક ગુણ્ણા ક્ષાયિક રૂપે બની જાય છે. ક્ષાયિક ગુણાવાળી આત્મદશા એ જ સ્વભાવ દશા છે.
ən g
વ્યવહારદષ્ટિથી ક્ષયેાપશમને કે ગુણસ્થાનકને ગુણ રૂપઆત્માના વિકાસ રૂપ માનીએ તે વ્યાજબી છે. એ બન્ને સ્થાનામાં અપેક્ષાવાદ લાગુ કરવાથી વસ્તુ સ્વરૂપ સ્પષ્ટતયા સમજી શકાય છે.
''
શાસ્ત્રોમાં ઉદયિક, ઉપશમિક અને ક્ષાયે પશમિક ભાવાનુ “વર્ણન વિવિધ પ્રકારે કરેલું છે. ત્યાં ભાવ શબ્દને અથ ૐ સ્થિતિ ” ,, અવસ્થા છે. એ ત્રણે ભાવવાળી આત્મિક દશા તે સ્વાભાવિક દશા નથી, પર`તુ કના ક્ષયથી ઉપસ્થિત ક્ષાયિકભાવવાટી દશા જ આત્માની સ્વાભાવિક દશા છે.
જ
આત્મવિકાસના પ્રારંભ તા જ્ઞાનાદિ ગુણ્ણાના ક્ષાપાપમિકપણાથી જ છે. તે પણ મુખ્યથી તે સમ્યક્ત્વ અને ચારિત્ર દ્વારા આત્મવિકાસનું માપ કાઢી શકાય છે. માટે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃ પવજ્ઞાન, ચક્ષુદન, અચક્ષુદન, અવધિદર્શન આદિ, જીવને આત્મિકવિકાસમાં સાધક છે, અને મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન તથા વભ ગજ્ઞાન તે જીવના આત્મિકવિકાસમાં બાધક છે.
ક્ષાયેાપથમિક ભાવ, ઔશમિક ભાવ અને ક્ષાયિક–