________________
આત્માની વિભાવ દશા
86.
K<er અમવાદ જ્ઞાન અને થયેલાં ગણાય છે. અને આને મતિ અને શ્રુતજ્ઞાન પછી મનઃવ જ ઉત્પન્ન થઈ જાય છે, તે જીવા મનેાદ્રવ્ય સિવાય અન્ય રૂપી પદાર્થાને ઈન્દ્રિયની સહાયતા વિના જોઈ શકતા નથી.
*#
વૈભાવિક દશામાં વતી આત્માની ચૈતન્યરૂપ જ્ઞાનશક્તિ, આ પ્રમાણે મતિજ્ઞાન–શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન અને મન:પર્ય વજ્ઞાન તરીકે ઓળખાય છે. આ ચાર જ્ઞાન તથા સ્વાભાવિક દશામાં વતુ. કેવલજ્ઞાન, એ પાંચ જ્ઞાનાને પ્રત્યક્ષ અને પરેક્ષ એમ બે સ્વરૂપે વિભાજીત કરી શકાય છે. જે જ્ઞાન, ઈન્દ્રિય અને મનની સહાયતા વિના ફક્ત આત્માની યેાગ્યતાના ખળથી જ પ્રવનારાં છે તે પ્રત્યક્ષ, અને જેમાં ઈન્દ્રિય તથા મનની સહાયતા છે તે પરાક્ષ કહેવાય છે. મતિ અને શ્રુત તે પરાક્ષ છે. તથા અવિષેમન:પર્યવ અને કેવળ તે પ્રત્યક્ષ છે. આમાં કેવલજ્ઞાન એ રૂપી અને અરૂપી સર્વ વિષયગ્રાહી હાવાથી સકલપ્રત્યક્ષ કહેવાય છે. અને અવધિ તથા મન:પર્યવ એ અરૂપી પદાર્થ ન ગ્રહણુ નહીં કરી શકતાં હાઈ અપૂર્ણ પ્રત્યક્ષ યા વિકલપ્રત્યક્ષ છે.
mel
મતિ અને શ્રુત, શાસ્ર દૃષ્ટિએ તે પરાક્ષ છે, પરંતુ ઇન્દ્રિયજન્ય વિષયાનુ જ્ઞાન, લેાક વ્યવહારમાં પ્રત્યક્ષ ગણાતું હાવાથી વ્યવહારના હિસાબે તેને પ્રત્યક્ષ કહેવાય છે.
જેથી તેને સાંવ્યવહારિકપ્રત્યક્ષ કહી શકાય. પરંતુ