________________
જૈન દર્શનના કર્મવાદ
૪૪૨
ઉદય ન હેાય તે લાવવેા, કે જે ઉદય પેાતાના ગુણાને ખાધા કરનારો ન રહે. શત્રુને પડકાર કરવા તે ક્ષત્રિયનુ કાર્ય છે, પણ ક્ષત્રિયે શત્રુ કરતાં સવાઈ તૈયારી કરવી જોઇએ, નિર્જરા ઃ—
પૂર્વબદ્ધ કદલીકામાં જેમ ફેરફાર થઈ શકે છે, તેમ તેના ાય પણ થઈ શકે છે. ઉદ્ધૃત્તન-અપવન-સંક્ર મણુ અને ઉદીરણાનુ સ્વરૂપ તે કર્માંદલીકેમાં ફેરફાર થવારૂપ છે, પણ ક્ષય થવારૂપે નથી. ક્ષય થવારૂપે હાય તેને તે નિરા કહેવાય છે. નિરાના પ્રયત્ન આત્મામાં ન હોય તે કમ દલીકા પ્રતિ સમયે . અત્મામાં વૃદ્ધિ પામતાં જ જાય. અને તેથી કથી સંથા છૂટકારો થવા રૂપ મોક્ષ પ્રાપ્તિ સંભવી શકે જ નહિ. આ જીવ,સમયે સમયે આયુષ્ય સિવાય સાતે કમ ખાંધે છે. આમ સમયે સમયે આત્મામાં કર્મ પ્રવાહ ચાલુ જ છે. એક સમય પણ આત્માની સ્થિતિ ક`પ્રવાહ વિનાની નથી. તે પછી સાથે સાથે નિરાના પ્રયત્ન પણ આત્માએ ચાલુ રાખવે જ જોઈ એ. મકાનમાં હંમેશાં પવનને અંગે ધૂળ આવ્યા કરે છે, પણ સાથે સાથે વાળવા–ઝાપટવાનું કામ ચાલુ હોય તેા કુળના થર જામવા પામે નહિ,
અહી નિર્જરા એટલે પૂર્વીબદ્ધ કર્મીને ધીમે ધીમે ક્ષય કરવા. સર્વથા ક્ષય કરવારૂપ નિ રાતે છેલ્લા મરણુ સમયે એટલે કેવલી મરણ સમયે હાય. તેવી નિર્જરા કર્યાં આદ તા ફેર કમ વળગે જ નહિ, કની ફ્રી નિરા કરવી પડે નહિ. આવી નિરા નહિ થવાપામે ત્યાં