________________
૪૪ ૩.
પૂર્વબદ્ધ કર્મમાં થતું પરિવર્તન સુધીમાં પણ કર્મને ધીમે ધીમે ક્ષય કરવારૂપ નિર્જર આત્મામાં ચાલુ હોય તે સર્વથા ક્ષય થવારૂપ નિર્જરાની પ્રાપ્તિ પણ ભવિષ્યમાં થઈ શકે છે.
નિર્જરા તે કર્મથી છૂટવા માટે છે. કર્મથી બે પ્રકારે છૂટી શકાય. કાંતે એ કર્મ ભેગવી લેવાય તે છૂટી શકે, અને કાંતો તપસ્યાથી ગવાય તે છૂટાય.
માત્ર ભેળવીને જ છૂટકારો થતું હોય તે જગતમાં કોઈ પણ જીવ એ નથી કે જે સમયે સમયે કર્મની નિર્જરા નહીં કરતે હેય ! પછી હાય તે સૂમ નિગદને હોય કે હાય તે ચૌદમાં ગુણસ્થાનકે પહોંચેલે હેય. સર્વે જીવ, સમયે સમયે કર્મની નિર્જરા કરે છે. કેઈ પણ સંસારી જીવ આઠે કર્મોને ભેગવટા વીનાને હેતે નથી. આથી જેટલાં કર્મો જીવ ભગવે છે, તેટલાં ત્રટે છે. આનું નામ પણ નિજર છે. પરંતુ માત્ર આવી ભેગવટાની નિર્જરાથી મોક્ષનો માર્ગ મળતો નથી. મોક્ષને માર્ગ તો બાર પ્રકારના તપથી થતી કર્મની નિરાથી જ મળશે. જે ભેગવટાની નિજેરાથી મોક્ષ મળતું હોત તે તે, જીવ રખડતા હોત શાને ? કેમકે એવી નિજર તે આ જીવ અનાદિકાળથી કરતું જ રહ્યો છે. માટે શાસ્ત્રકારોએ મોક્ષ માટે જે નિર્જરા કહી છે તે જોગવટાથી થતી નિજેરા નહીં, પણ બાર પ્રકારના તપથી કરાતી નિર્ભર છે. ઉદયની એટલે ભગવટાની નિજેરામાં તે પાછા જીવ નવાં કર્મને બાંધતે જ જાય છે. એટલે ભગવટાથી થતી નિજરામાં નિર્જરા અલ્પ છે, બંધ વધારે છે, સજ્જડ છે.