________________
૪૪૦
જૈન દર્શનને કવાદ
વહેલુ' આવે યા તે સમય પરિપકવ થયે ઉદયમાં આવે, તેપણ વેદવાની તાકાત હતી. ઉદયમાં આવેલુ ક ઉદીરણા થઈ ને ઉદયમાં આવ્યુ છે કે પૂર્ણ કાળે ઉદયમાં આવ્યું છે તે તે જ્ઞાનીએ જ કહી શકે. ઉદયમાં આવવાની મુદ્દત કાચી હોય તે કદાચ બચાવ કરાવનારના ઉપાય ચાલે, પણ પૂર્ણકાળે ઉદયમાં આવ્યુ` હોય તે તેા તેનાથી કોઈ ખચાવ ન કરી શકે. મુદ્દત થયા પહેલાં ઉઘરાણીએ આવનારને તે લેાકેા કહે કે અત્યારે એની તાકાત નથી, તે પણ એને બિચારાને હેરાન કરે છે, એમ કહી ઉઘરાણી કરવા આવનારને પાછો કાઢે, પણ મુક્ત પૂરી થયે ઉઘરાણીયે આવનારને પાછો ન ઠેલાય. પછી તે લેણદાર, મિલકત ઉપર ટાંચ લગાવરાવીને પણ વસૂલ કરે જ.
જિનેશ્વરદેવના શાસનને જાણનાર–સમજનારના આત્મામાં પણ અન્ય જીવના સંરક્ષણની ભાવના રહેલી છે. કમ ઉદયમાં આવેલું છે, તે તેા તેને ભેગવવું જ પડશે, આપણા પ્રયત્નથી તેનું સંરક્ષણ થવાનું જ નથી. આવી એકાંત સમજણુ હાય તા તે સંરક્ષણના પ્રયત્ન નિષ્ફળ જ માને. અને પ્રયત્ન કરે જ નહિ. પણ દયાળુ આત્મા સંરક્ષણના પ્રયત્ન કરે જ. ઉદીરણા થઈ ને ઉદયમાં આવ્યુ હાય તા, તેના સંરક્ષણના પ્રયત્ન કદાચ સફળ પણ થઈ જાય. અને પૂર્ણ કાળે ઉદય આવ્યુ હાય તા પ્રયત્નની નિષ્ફળતામાં ભવિતવ્યતાને માને. માટે ઉદીરણા માનીએ તા જ ઉદ્યમની સાથ કતા રહેશે. ઉદ્ઘારણા નહી. મનાય તા ઉદ્યમની પણ જરૂરિયાત ઉડી જશે.
ઇચ્છાએ યા અણુઇચ્છાએ, સ્વવડે યા પરવડે થતી