________________
પૂર્વબદ્ધ ક માં થતું પરિવર્તન
૪૩૩
માં આવે છે. અથવા વિધીપ્રકૃતિને કદાચ ઉધ્ય ન હાય, પરંતુ સ્થાન જ સ્વરૂપેાયને અયેાગ્ય હોય તેપણ પરપ્રકૃતિરૂપે ઉદયમાં આવે છે. આ રીતે સંક્રમણ અંગે સમજવાનુ છે. હવે કમ, વહેલુ. ભાગવટામાં આવવા અંગે વિચારીએ. ઉદીરણા
:
આત્મા સાથે બધાયેલ ક, બધાતાંની સાથે જ ઉદયમાં આવવું જ જોઈએ એમ નથી. જે સમયે જેટલી સ્થિતિવાળુ' જે કમ આત્મા બાંધે છે, અને તેના ભાગમાં જેટલી કમ બગણાએ આવે છે, તે વણાએ તેટલેા કાળ નિયત ફળ આપી શકે તેટલા માટે તેની રચના થાય છે. શરૂઆતમાં કેટલાક સ્થાનકમાં તે રચના થતી નથી, તેને અખાધાકાળ કહેવામાં આવે છે. તે સમયમાં, ખંધાયેલ કના ભાગવટો હાતા નથી. અખાધાકાળ પૂર્ણ થયે ક્રમશઃ ભાગવવા માટે તેના દલિકની રચના થાય છે. અખાધાકાળ પછીના પ્રથમ સ્થાનકમાં વધારે, ખીજામાં ઓછાં, ત્રીજામાં આછાં, એમ સ્થિતિમધના ચરમસમય પર્યંત દલિક ગેાઠવાય છે. એક મિનિટની લગભગ સાડા ત્રણલાખ આલિકા ગણાય. અખાધાકાળમાંથી છૂટેલ કર્મીલિકા પૈકી, કેટલાંક દિલકાને ભેગવવાના કાર્યક્રમ પ્રથમ એક આવલિકા જેટલા વખતમાં ગોઠવાય છે. તેટલા નિયત કાળને “ ઉદયાવલિકા '' કહેવાય છે. એટલે કે ઉદયના સમયથી માંડીને એક આવલિકા સુધીને ભાગવવાના સમય, તે પ્રથમયાવલિકા કહેવાય છે. કના સદલિકા કઈ, એકઆવલિકા જેટલા જ સમયમાં ખતમ થતાં નથી.