________________
કર્મબન્ધના હેતુઓ
૩૮૫
સ્વીકાર કરવા દેતું નથી, અને દનમેહનીય કર્માંના ક્ષયા– પશમે કે ક્ષયે માન્યતા શુદ્ધ થાય તે પણ ચારિત્ર માહનીય કર્મીના ઉદય જીવને આત્મિક ઉત્થાનના માર્ગમાં પ્રવૃત્તિ કરવા દેતું નથી. તે પણ દર્શનમેહનીય કમ ને હટાવવાને પહેલા પ્રયત્ન કરનારને જ આત્મિક ઉત્થાનના માર્ગ સુલભ બનતા હાઈ, જૈન દ નાનુસાર દર્શનમેાહનીય કર્મીને હટાવવા દ્વારા માન્યતાનેા સ્વીકાર કરવાની પહેલી જરૂર. બતાવી છે.
અવિરતિના માર ભેદ જૈનદર્શનકારાએ બતાવ્યા છે. પાંચ ઈન્દ્રિય અને છ ું, મન, એ છ પાતપેાતાના વિષયે પ્રવો, તેના અસયમ, અને પૃથ્વીકાયાદિ છ જીવનિકાયના વધ (હવુ'), એ ખારભેદ્ય અવિરતિના છે. અહિ ઇંદ્રિયાને વર્ણાદિનું જ્ઞાન થાય છે. એટલે કે સ્પર્શેન્દ્રિયથી વસ્તુના સ્પન, રસને દ્રિયથી વસ્તુના સ્વાદનુ, ધાણેન્દ્રિયથી વસ્તુના ગધનુ, ચક્ષુરિ ંદ્રિયથી વસ્તુના રૂપનું, અને શ્રોત્રેન્દ્રિયથી શબ્દનુ જ્ઞાન થાય છે. આ રીતે ઈન્દ્રિયાને વર્ણાદિનું જ્ઞાન થાય છે, તેથી વાંઢિનું જ્ઞાન તે અવિરતિપણું નથી. પરંતુ વર્ણાદિ વિષયેામાં ઈષ્ટપણું અને અનિષ્ટપણું થવાથી ઈષ્ટ વિષયમાં રાગ અને અનિષ્ટ વિષયમાં દ્વેષરૂપ માહના પિરણામ થાય છે, તે અવિરતિ છે. ચારિત્ર મેાહનીય કર્મીના ઉદયથી નહિ. રમણુ કરવા ચેાગ્ય પરભાવમાં રમણ કરવુ તે અસંયમ છે. તાત્પર્યં એ છે કે, જે દ્વારા વર્ણાદિનું જ્ઞાન થાય છે, તે અસંયમ નથી. પરંતુ તેથી ઈષ્ટપણુ` કે અનિષ્ટપણુ
જે. ૨૫