________________
૩૮૪
જૈન દર્શનને કર્મવાદ લાગેલાને પણ નિદ્રા લેવી પડે એ બને; પરંતુ એ પુણ્યવાની મનવૃત્તિ, આહાર લઈનેય અનાહારીપદની સાધના સારી રીતે કરવાની, તથા નિંદ્રા લઈનેય અપ્રમત્ત ભાવને પેદા કરવાનો પ્રયત્ન સારી રીતીએ કરવાની હોય.
સારા કાર્ય અંગે જેવું મનમાં તેવું આચરણમાં તે જેમ મહામુનિવમાં હોઈ શકે, તેમ ગાઢ મિથ્યાદિષ્ટિ ભવાભિનંદી જીવેમાં પણ પાપ કાર્ય અંગે હેઈ શકે. ભવા ભિનંદી એવા ગાઢ મિથ્યાષ્ટિઓ જે જે પાપને આચરે તે તે પાપને તેઓ આચરવા લાયક માનીને જ આચરે છે. મિથ્યાત્વની મંદતા થયા પછી પાપ કાર્ય અંગે વિચારમાં અને વર્તનમાં કંઈક કંઈક તફાવત ઉભા થતા જાય. અને
જ્યાંસુધી મહામુનિપણની કક્ષાએ ન પહોંચે ત્યાં સુધીમાં પિતે જેને નહિ કરવા ગ્ય ગણતે હોય, તેને પણ કરે એવું બને.
તત્વની સત્ય માન્યતા એ શ્રદ્ધાજનક છે, અને હેય (ત્યાજ્ય) તત્વને ત્યાગ એ વિરતિ રૂપે છે. સર્વજ્ઞ પુરૂષોએ આત્મિક ઉત્થાનના માર્ગમાં હેય-સેય અને ઉપાદેય તત્વને હેયરૂપે-યરૂપે અને ઉપાદેયરૂપે નહિં માનવા દેવામાં કારણસ્વરૂપ તે જીવનું “દર્શનમેહનીય” કર્મ બતાવ્યું છે, અને માન્યતા સત્ય થયા બાદ પણ જીવને હેયતત્વ અંગે નિવૃત્તિ અને ઉપાદેય તાવ અંગે પ્રવૃત્તિ નહિં થવા દેવામાં કારણ તરીકે ચારિત્ર મેહનીય” કર્મને બતાવ્યું છે. એટલે દર્શનમોહનીયકર્મ, જીવને સત્ય માન્યતાને