________________
૩ર
જૈન દર્શનના ક વાદ
જરૂર શંકા થાય તે સ્વાભાવિક છે. એટલું જ નહિં પણુ, સમજવા છતાં પ્રવૃત્તિ કરનારને સમજવાનેા ડાળ કરવામાં દ...ભી કહી દેવાનુંય કાઈ સાહસ કરે. પરંતુ અહિં' સમજવુ' જોઈએ કે જેમ દુનિયામાં શારીરિક સ્વાસ્થ્યને બગાડનાર માનસિક-વાચિક કે કાયિક પ્રવૃત્તિના ત્યાગ કરવાનું' ચાક્કસપણે જરૂરી સમજનારા કેટલાક મનુષ્યા, ત્યાગ કરવાની ઈચ્છાવાળા હાવા છતાં પણ, તેવી કેટલીક પ્રવૃત્તિથી નિવૃત્ત થઈ શકતા નથી. એવી જ રીતે આધ્યાત્મિક દૃષ્ટિએ આત્મિક સ્વાસ્થ્યને નુકસાન કરનારી હેય (ત્યાય) પ્રવૃત્તિને, ત્યાગ કરવાલાયક માન્ય રાખનાર, અને ત્યાગ કરવાની ભાવનાવાળા છતાં, પણ કેટલાક જીવા ત્યાગ ન કરી શકે, તે બનવાજોગ છે. માટે તેમાં કેવલ દંભ જ માનવે તે અણુસમજ છે. જેવુ મનમાં તેવું આચરણમાં સને હોય જ એવા નિયમ હાત તા જૈનદર્શનકથિત ગુણસ્થાનકના ક્રમ પણ હાઈ શકત જ નહિ. આધ્યાત્મિક વિકાસની દૃષ્ટિએ તા જેવુ મનમાં તેવુ... જ સ* આચરણમાં તા મહામુનિને જ હાય, અગર ભવાભિન ંદી જીવામાં પણ હાય.
મિથ્યાષ્ટિ એવા જીવ પણ મેાક્ષની રૂચિવાળા હાઈ શકે છે. માક્ષને મેળવવાના સાચા ઉપાયના સમધમાં પણુ એ જીવ અજ્ઞાન હાય, અને તેમ છતાં પણ મેાક્ષને મેળવવાના તેના અભિલાષ એવા જમ્બર હોય કે મેાક્ષના અભિલાષને પ્રતિકુળ એવા અભિલાષા તેને નહિ કરવા જેવા જ લાગતા હૈાય છે.