________________
કર્મબન્ધના હેતુ
વાચિક અને કાયિક પ્રવૃત્તિ રહિતપણામાં પણ પચ્ચકખાણ (શપથ-સાગ’૪ ) વિના થતા ક`ખ ધને સ જ્ઞ ભગવાનની આજ્ઞાનુસાર માન્ય રાખનારે, તથા અકરણીય કાર્યાંના ત્યાગ કરવાની ભાવનાવાળા, ત્યાગ કરનારની અનુમેાદના કરનારા, કુલાચારે—સ'સગે –સ...સ્કારે કે પરાધીનતાના કારણે પેાતાના ગૃહસ્થ જીવન અંગે, તેવા કાર્યાંને ત્યજી ન શકે, તે જીવ અવિરતિ સમ્યગ્દષ્ટિ” કહેવાય છે. પાપને પાપ તરીકેની માન્યતા, એજ સમ્યગ્દષ્ટિ આત્માની ઉત્તમતાને આભારી છે.
૩૮૧
વળી કેટલાક મનુષ્યેા ગૃહસ્થ જીવનથી મુક્ત નહિં થઈ શકવાના કારણે, ગૃહસ્થજીવનમાં કરવાં પડતાં આરંભ સમારંભનાં જરૂરી કામેા સિવાય, બીનજરૂરી ભાગ ઉપલેગની વસ્તુઓનુ, કે જરૂરી ભાગ ઉપભાગની વસ્તુઓને સંક્ષેપ કરવારૂપ પચ્ચકખાણ કરે છે. પ્રાણાતિપાત વિરમણાદિ તેને સ્થૂલપણે ગ્રહણ કરે છે. આવા જીવા સંપૂર્ણ - પણે નહિ', પણ અમુક અંશે અવિરતિથી નિવર્તે છે.
તેવા જીવા દેશિવરતિ કહેવાય છે. સારી સેાખતથી કે પૂર્વભવના સંસ્કારથી કેટલાક તિયચા ( જાનવરા ) ની પણ આ રીતે દેશિવરતપણુ પામવાની હકીકત જૈનદર્શનમાં જાણવા મળે છે.
આ અવિરતિ, સભ્યદ્રષ્ટિ ચને દેશવિરતિવાળા જીવે યથાર્થ રીતે હિંસાદિ પાપેાને માન્ય રાખનારા, અને તેવી પાપપ્રવૃત્તિમાં પ્રવૃતી કરવાની ઇચ્છાવાળા નહિ' હાવા છતાં પણ, પ્રવ્રુતી કેમ કરે છે? આ ખાખત અંગે કેટલાકને