________________
જૈન દર્શનના કર્મવાદ
૧૮
છે, કેમકે તે સુખને કોઈ પણ ઉપમાથી સમજાવી શકાય તેવું નથી. જેમ જન્માંધમનુષ્ય સૂર્યાદિકની વ્યાખ્યા કરી શકતા નથી, તેમ અજ્ઞાની જીવ પણ આત્મિક સુખની વ્યાખ્યા કરી શકતા નથી. કેમકે તેને તેનુ' લેશમાત્ર પણ જ્ઞાન નથી, જેમ યતિનું સુખ વિશેષ પ્રકારના ક્ષયાપશમ ભાવયુક્ત હેાવાથી, યતિસિવાય બીજો કાઇ તેના અનુભવ કરી શકતું નથી. આરાગ્ય સુખને રાગગ્રસ્ત પ્રાણી સમજી શકતા નથી, તેમ આત્મિક-અવ્યાબાધ સુખનું તાત્ત્વિક સ્વરૂપ બુદ્ધિગમ્ય નહીં હાવાથી સČથા અચિત્ત્વ અર્થાત્ બુદ્ધિથી અવર્ણનીય છે. જે આત્માના અનંત ચતુષ્ટાદિ ગુણે બિલ્કુલ નિરાવરણુ ખની પ્રગટ થયા છે, તે જ આ અભ્યાઆધ સુખના ભાકતા છે. તે જ પરમેશ્વર છે. અનન્તગુણેાની પ્રત્યક્ષતા તે જ ઈશ્વરતા છે. અનન્તગુણાનું પ્રગટરૂપે મળવુ તે જ ઈશ્વર શેાધન યા ઈશ્વર પ્રાપ્તિના તાય છે. આત્માના અનન્તગુણાનું સ્વરૂપ તે જ ઈશ્વરત્વ યા ધમ છે. મેાક્ષપ્રાપ્તિ અગર કૈવલ્ય પ્રાપ્તિ સમયે ઈશ્વરત્વની પૂર્ણતાને પામેલ તે આત્મા, ઇશ્વર અને છે. સવ સ`સારી આત્માઓમાં પણ
*****
આ રીતે ઈશ્વરતા તિાભાવે વિદ્યમાન છે. પેાતાના જ્ઞાનદર્શનાદિશુ ક્ષાયિકભાવે પ્રગટ થાય ત્યારે જ પેાતાની અનન્ત રિદ્ધિને આત્મા પ્રત્યક્ષરૂપે દેખે છે. જેમ પોતાની નાભિમાં રહેલી કસ્તુરીને માટે મૃગ અહીંતહી દોઢયા જ કરે છે. કેમકે તેને એ ભ્રમ છે કે આ સુગંધ ખીજેથી આવી રહી છે. તેવી રીતે અજ્ઞાની આત્મા પણુ, પેાતાની અનન્ત રિદ્ધિના ખ્યાલ નહી. હાવાથી અન્ય સ્થાને સુખ