________________
આત્માની સ્વભાવ દશા
દેવાવાળું છે. એવું સુખ આત્મામાં હંમેશના માટે સત્તારૂપે રહેલું છે. બહારથી આવવાવાળું નથી. અર્થાત્ ખુદ પિતાનામાંથી જ પ્રગટ થાય છે. તે સુખ પિતાનામાં જ હેવા છતાં પણ જીવ અજ્ઞાનતાથી જ્ઞાનશૂન્ય થાય છે, જેથી તેને અનુભવ પણ અજ્ઞાની જીવને માટે કઠિન છે. આ વાસ્તવિક સુખને કઈ પણ ઉપમા આપી શકાતી નથી. જેઓએ તે સુખને પ્રાપ્ત કર્યું છે, તેઓને જ તે અવ્યકત સુખને અનુભવ હોઈ શકે છે. તે નીચેના દ્રષ્ટાન્તથી સ્પષ્ટ થઈ શકે
એક મહાઅરણ્યવાસી મ્યુચ્છ અરણ્યમાં રહેતે હતે. એક વખત પોતાના અશ્વવડે ખેંચાઈને ભૂલ પડેલે એક રાજા તે અટવામાં આવ્યું. સ્વેછે તેને જે. સત્કારપૂર્વક તે રાજાને પોતાના સ્થાને લઈ જઈ વિશ્રાંતિને માટે તે રાજાની બહુજ ચાકરી કરી. ત્યારબાદ નગરમાં જવા. ટાઈમે રાજાએ સ્વેચ્છને પણ પિતાની સાથે લીધું. અને. સ્વેચ્છને ઉપકારી સમજી તેને બહુ જ સત્કાર કર્યો. રાજસમૃદ્ધિને ઉપભોગ કરતા તે સ્વેચ્છને એક વખત પિતાના. નિવાસ સ્થાન અરણ્યનું સ્મરણ થવાથી રાજાની આજ્ઞા. લઈ પોતાના નિવાસસ્થાને આવ્યું. અરણ્યવાસિઓએ તેને પૂછ્યું કે નગર કેવું હતું ? ત્યાં કેવું સુખ છે? સ્વેચ્છ તે સર્વ વાત જાણતા હોવા છતાં પણ તે સુખની ઉપમા, અરણ્યમાં કોઈ નહીં હોવાથી તે સુખ બતાવી શકે નહિ.
આ પ્રમાણે આત્માનું અવ્યાબાધ સુખ પણ અનુપમ જે. ૨