________________
૩૪૫
સ્થિતિબંધ-રસબંધ અને પ્રદેશબંધ અતિક્રમતાં અનંતર કષાદયસ્થાનમાંના અનુભાગ બન્યાવ્યવસાયસ્થાનોની સંખ્યા દ્વિગુણ હોય છે. એ રીતે ઉત્કૃષ્ટ સ્થિતિ બન્યાધ્યવસાયસ્થાન સુધીના સ્થાનમાં અસંખ્ય
કાકાપ્રદેશપ્રમાણુ કષાયદયસ્થાન અતિકમવાવડે પ્રત્યેક પ્રત્યેક અન્તરે અનુભાગ બન્યાધ્યવસાયસ્થાનોની સંખ્યા અનુક્રમે દ્વિગુણ સમજવી.
અસંખ્ય લેકાકાશપ્રદેશપ્રમાણ કષાદયસ્થાન અતિકમતાં એક અન્ડરસ્થાન થાય. જઘન્ય કષાદયસ્થાનથી ઉત્કૃષ્ટ કષાયદયથાનક સુધીમાં એવાં અન્ડરસ્થાન, આવલિકાના અસંખ્યાતા ભાગના સમય પ્રમાણુ સમજવાં.
આ રીતે પ્રત્યેક અન્તરે થતી અનુભાગાધ્યવસાયની દ્વિગુણવૃદ્ધિને કેમ, કર્મની અશુભ પ્રકૃતિ અંગે સમજ. શુભ પ્રકૃતિની વૃદ્ધિ પ્રરૂપણું એથી વિપરીત સમજવી. એટલે શુભ પ્રકૃતિમાં ઉત્કૃષ્ટ સ્થિતિબન્ધહેતુભૂત કષાદયસ્થાનમાં અનુભાગ બન્દાધ્યવસાયસ્થાને સર્વથી અપ હેય. અને તેના ઉપન્ય એટલે પૂર્વના સ્થિતિસ્થાનબંધ હેતુભૂત કષાયદયમાં વિશેષાધિક અનુભાગાધ્યવસાયે હોય. એ રીતે અનુક્રમે ઉપન્ય સ્થિતિસ્થાન બન્ધ હેતુભુત કષાયદયમાં વિશેષાધિકની વૃદ્ધિએ સર્વજઘન્ય સ્થિતિબન્ધ હેતુભુત કષાદયસ્થાન સુધીમાં અનુભાગાધ્યવસાયેનું પ્રમાણ હેય છે. અને તેમાં દ્વિગુણવૃદ્ધિને ક્રમ પણ ઉપરોક્ત રીતે એ ઉત્કૃષ્ટસ્થિતિબધ હેતુભૂતકષાદયથી પ્રારંભી જધન્ય સ્થિતિ અબ્ધ હેતુભૂત કષાદયસ્થાન સુધી ઉપાત્ય ક્રમે સમજ.