SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ જૈન દર્શનને કર્મવાદ પરંતુ સરખી સ્થિતિ બંધાવા છતાં તે કર્મને ભોગવટો સરખી રીતે થતું નથી. પૃથકુ પૃથફ રીતે હેય છે. એટલે કે કર્મના એક જ સ્થિતિસ્થાનકને જુદા જુદા જીવે દ્રવ્યાદિ ભિન્ન ભિન્ન સામગ્રી પામીને જ અનુભવે છે. આમ થવામાં તે સઘળા અને એક જ સરખે સ્થિતિબંધ થવા ટાઈમે વર્તતા ભિન્ન ભિન્ન કષાદય યુક્ત પરિણામ, અને દ્રવ્ય, ક્ષેત્ર, ભાવ અને ભવાદિની અનેક વિચિત્રતા રૂપે કારણે જ આભારી છે. આ વિચિત્રતાને હિસાબે એકનાએક સ્થિતિસ્થાનક બંધમાં રસબંધ પણ ભિન્ન ભિન્ન પ્રકારે થાય છે. જેથી એક જ સ્થિતિસ્થાનક અનુભવતા તે દરેક જીવે, તે કર્મને રસને કોઈ મંદ, -અતિમંદ, તીવ્ર અને તીવ્રતમ એમ અલગ અલગરૂપે ભોગવે છે. સ્થિતિબંધ તે કષાયદય જન્ય અધ્યવસાયથી બંધાય છે જ્યારે રસબંધ લેશ્યાયુક્ત કષાયદયથી બંધાય છે. અનેક જીવોની અપેક્ષાએ સ્થિતિસ્થાનાધ્યવસાયમાં અનુભાગ બન્યાધ્યવસાયે વિચારીએ તે સર્વજઘન્ય સ્થિતિબન્ધહેતુભૂત કક્ષાદયમાં કૃષ્ણાદિલેશ્યા પરિણામરૂપ અનુભાગબળ્યાધ્યવસાયસ્થાને અલ્પ હોય છે, તેનાથી દ્વિતીયાદિ સ્થિતિબન્ધ હેતુભૂત કષાયદયમાં અનુક્રમે વિશેષાધિક અનુભાગબધા વ્યવસાયસ્થાને હોવાપણું ઉત્કૃષ્ટ સ્થિતિબધ સ્થાનહેતુભૂત કષાદય સુધી સમજવું. એ રીતે વિશેષાધિકપણુએ કરીને વિચારતાં, જઘન્ય કષાદયથી પ્રારભીને અસંખ્ય લેકાકાશ પ્રદેશપ્રમાણ કષાયદયસ્થાન
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy