SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૩ સ્થિતિબંધ-રસબંધ અને પ્રદેશબંધ અમુક સમયે શુભ કહેવાય છે. જો કે આ હકીક્ત ઘણુને આશ્ચર્યભૂત લાગે. પરંતુ તે સહેજે સમજી શકાય તેવી વસ્તુ છે. સે ડીગ્રીથી એકસે પાંચ ડીગ્રી સુધી ચઢતે તાવ, વૃદ્ધિ પામતું હોય, ત્યારે તેને દરેક પોઈનટ લાનિસૂચક થાય છે, અને પાંચ ડીગ્રીથી હીનતા પામવા ટાઈમે એટલે ઉતરતા ટાઈમે તે જ પોઈન્ટ આનંદસૂચક ગણાય છે. આ રીતે ૧ થી ૫ ડીગ્રી સુધીના દરેક પિઈટમાં અપેક્ષાભેદથી વિચારીયે તે સારા અને નરસાપણું બને સંભવ છે. એ રીતે વૃદ્ધિ પામતા કષાયેની અપેક્ષાએ વર્તતા જે અધ્યવસાયે અશુભ કહેવાય છે, તે જ અધ્યવસાયે ઓસરતા (ક્ષીણ થતા) કષાયેની અપેક્ષાએ શુભ કહેવાય છે. ચઢતા ગુણસ્થાનકવાળા જીની અપેક્ષાએ જે કાષાયિક અધ્યવસાયે શુભ છે, તે જ કાષાયિક અધ્યવસાય, પડતા જીવની અપેક્ષાએ અશુભ છે. શુભ અધ્યવસાયેથી કર્મસ્કામાં ઉત્પન્ન થતે રસ આલ્ફાર્ક્શન્ય છે. અને અશુભ અધ્યવસાયેથી ઉત્પન્ન થત રસ અનિષ્ટ છે. કર્મના પ્રત્યેક સ્થિતિસ્થાનકબંધમાં તીવ્ર-તીવ્રતર-મન્દ અને મન્દરાદિ, અસંખ્ય લેકાકાશ પ્રદેશ પ્રમાણ કષાદયનાં સ્થાને છે. આમાં અમુક એક સ્થિતિબંધને ગ્ય ભિન્ન ભિન્ન કષાયદય હેવા છતાં, ઘણું જીવ આશ્રયી સ્થિતિ સરખી જ બંધાય છે.
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy