________________
સ્થિતિબંધ-રસબંધ અને પ્રદેશબંધ
૩૨૬ દરેક જીવ એકેન્દ્રિયાદિ જાતિમાં કર્મની સ્થિતિ લઘુ બાંધે છે. પરંતુ ત્યાંથી મિથ્યાત્વ ખસેડી શકાતું નથી.. મિથ્યાત્વ સહિત લઘુ સ્થિતિ પણ આત્માના સ્વરૂપને સાચે.
ખ્યાલ કે હેય-ય અને ઉપાદેયને વિવેક પેદા કરવામાં નિરૂપયેગી છે. જે સંકલેશ સાથે મિથ્યાત્વને પાસ લાગેલે હોય, તે સંકલેશની વિશુદ્ધિએ કદાચ કર્મસ્થિતિ લઘુ બંધાય, તે પણ તેનાથી આત્મવિકાસમાં આગળ વધી. શકાતું નથી.
મિથ્યાત્વના પાસથી રહિત દશા પ્રાપ્ત કરવામાં તે સંજ્ઞીપંચેન્દ્રિય જીની જ કર્મ સ્થિતિની લઘુતા સાર્થક છે.. મિથ્યાત્વ રહિત સંકલેશવાળા જીવને સ્થિતિબંધ અંતઃ– કડાકોડિ સાગરોપમથી વધુ હોતું નથી, તેવી રીતે તેથી
છે પણ હોતું નથી. (સાસ્વાદનથી અપૂર્વકરણ ગુણસ્થાન પર્યત.) એ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જેના સ્થિતિબંધથી - વધુ સ્થિતિવાળે હોવા છતાં પણ દેશવિરતિ–સર્વવિરતી-ઉ–. પશમ શ્રેણિ-શપકણિ વગેરેની પ્રાપ્તિમાં તે સ્થિતિબંધ જ ઉપયોગી છે. જ્યારે એકેન્દ્રિયાદિને લઘુસ્થિતીબંધ ઉપરોક્ત ગુણોની પ્રાપ્તિ કરાવી શકતું નથી.
સંજ્ઞીપંચેન્દ્રિયજતિ કરતાં તેની નીચેની જાતિના જેમાં જઘન્ય સ્થિતિબંધ ભલે એ છે થઈ શકતું હોય, પણ આયુ સિવાય શેષ સાત કર્મની બાર મુહૂર્ત–આઠ મુહુર્ત-અંતર્મુહૂર્ત જે જઘન્ય સ્થિતિ કહી છે, તેવી જઘન્ય સ્થિતિ પ્રાપ્ત કરી, છેવટે તે કર્મને બંધવિચછેદ તે.