________________
૩૨૦
જન દર્શનને કર્મવાદ કડાકડિ સાગરોપમથી ઓછા સ્થિતિ બંધને યોગ્ય અધ્ય. વસારૂપ વિશુદ્ધિ તે સંભવી શકતી જ નથી. મિથ્યાત્વના ગયા પછી જ અંતઃકડાકડિસાગરેપમથી ઓછા સ્થિતિબંધને
ગ્ય અધ્યવસાયે રૂપ વિશુદ્ધિ, સંજ્ઞી પંચેન્દ્રિય આત્મામાં પેદા થાય છે. અને તેથી જ અવિરતિ, સમ્યગદષ્ટિ-દેશવિરતિ અને સર્વવિરતિ ધારકમાં અનુક્રમે સંખ્યાત ગુણ હીન જઘન્ય સ્થિતિબંધ થઈ શકે છે. , સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિ, ઉપશમશ્રેણ યાવતું ક્ષપકશ્રેણિને આધાર સ્થિતિ ઉપજ છે. સમ્યકુવા પામ્યા પહેલાં ગ્રેન્થિભેદ કરે. ૬૯ કડાકડિ સાગરોપમથી અધિક સ્થિતિ તેડે ત્યારે ત્યાં (ગ્રંથિ સુધી) આવે. સમ્યક્ત પામ્યા પછી પૃથકૃત્વ તેડે તે દેશવિરતિ પામે. દેશવિરતિ કરતાં સંખ્યાતા સાગરોપમ સ્થિતિ તેડી નાખે ત્યારે સર્વવિરતિની પ્રાપ્તિ થાય. આ ઉપરથી સમજાશે કે સ્થિતિ તેડી ના શકે તે ગ્રંથિભેદ, સમ્યકત્વ, દેશવિરતિ,સર્વવિરતિ વગેરે કઈપણ પ્રાપ્ત થતું નથી. | આત્માના ગુણ પ્રાપ્ત કરવા હોય, કર્મરાજાની પરાધી નતાથી મુક્ત થવા પ્રયત્ન આદર હોય તે પહેલાં કર્મ રાજાની મુદતે તેડવી પડશે. જે કર્મની સ્થિતિ લાંબી છે, તેને તેડી નાંખી નાની કરી નાખવી જોઈએ, એ જ સ્થિતિબંધની હકીક્ત સમજવાનું રહસ્ય છે. સ્વભાવ-સ્થિ તિ-રસ-અને દળીયાં એ ચારે કંઈ કર્મથી જુદાં નથી. પરંતુ કર્મની અંદર રહેલ એ ચારે પૈકી એકલી સ્થિતિ જ ટુંકાવવાથી ગ્રંસ્થિભેદ-સમ્યક્ત્વાદિ ગુણેની પ્રાપ્તિ થાય છે