________________
રિતિબંધ રસબંધ અને પ્રદેશબંધ
૩૧૯ પણ અલ્પ અલ્પ હોય છે. સંકલેશ કે વિશુદ્ધિને આધારે જ સ્થિતિબંધ થતે હાઈ વધુ સંકલેશે સ્થિતિબંધ વધુ, અને ઓછા સંકલેશ કે વધુ વિણદિએ સ્થિતિને બંધ અલ્પ અલ્પ થાય છે. માટે સીત્તેર કેડાકેડિ સાગરોપમ સુધીને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ, મિથ્યાષ્ટિ ભવ્ય તથા અભવ્ય સંજ્ઞીપંચેન્દ્રિયને જ થઈ શકે છે.
ગની અલ્પતાએ સંકલેશની પણ અલ્પતા હોવાથી સંજ્ઞી પંચેન્દ્રિયથી નીચેની જાતિના જીવનમાં તેટલે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થઈ શકતું નથી.
મિથ્યાદષ્ટિ ભવ્ય તથા અભવ્ય સંપિચેન્દ્રિયમાં સંકલેશની વિશુદ્ધિ થાય, પણ તે એમાં રહેલ મિથ્યાત્વ, અંતઃકડાકડિ સાગરોપમથી ઓછા સ્થિતિબંધને યોગ્ય અધ્યવસાયે રૂપ વિશુદ્ધિને તે ઉત્પન્ન થવા દેતું જ નથી. એટલે તેવા જીને વિષે અંતઃકાડાકેડિ સાગરેપમથી ઓછો સ્થિતિબંધ તે થતું જ નથી. (આ જઘન્ય સ્થિતિબંધ, આયુકર્મ સિવાય સાત કર્મોને સમજ.)
મિથ્યાત્વ હોય પણ યુગની અલ્પતાએ સંકલેશ પણ અલ્પ હોવાથી ચઉરિન્દ્રિય, તેઈદ્રિય, બેઈન્દ્રિય અને એકેન્દ્રિયમાં અનુક્રમે ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિબંધ પણ એ છે ઓછી હોય છે. પંચેન્દ્રિય જીમાં યોગની વિશેષતા હોવાથી જેમ સંકલેશ વધુ હોઈ શકે છે, તેમ વિશુદ્ધિ પણ વધુ હોઈ શકે, એ હિસાબે એકેન્દ્રિયાદિ કરતાં સંજ્ઞીપંચેન્દ્રિયમાં જઘન્ય સ્થિતિ ઓછી હોવી જોઈએ. પરંતુ ગની વિશેષતા છતાં તેઓને વિષે રહેલ મિથ્યાત્વના યોગે અંતઃ