________________
પ્રકૃતિ અધ
૨૮૫
દરેક પ્રકૃતિઓના અસંખ્યાત ભેદો સમજવા. અને તેથી જ દાનાદિ લબ્ધિમાં અસંખ્યાત પ્રકારો હાવાથી તે દરે કને એક સરખી હાતી નથી. અંતરાયક ના સંપૂર્ણ ક્ષય કરનાર જ દરેક આત્મામાં દાનાદિ લબ્ધિએ એક સરખી. હાય છે.
આ પ્રમાણે જ્ઞાનાવરણીયકમ પાંચ પ્રકારે, દશનાવરણીયકમ નવ પ્રકારે, વેદનીયકમ એ પ્રકારે, માહનીયકમ અઠ્ઠાવીસ પ્રકારે, આયુષ્યકમ ચાર પ્રકારે, નામકમ એકસાને ત્રણ પ્રકારે, ગેાત્રકમ એ પ્રકારે, અને અંતરાયકમ પાંચ પ્રકારે મળી, આઠે કર્મીની ઉત્તર પ્રકૃતિએ એકસાને અડ્ડાવન થાય છે. નામક ની સડસડ્રુ પ્રકૃત્તિએ ગણવામાં આવે ત્યારે આઠે કમની કુલ્લ પ્રકૃતિએ એકસાને બાવીસ, તે ઉદય અને ઉદીરણામાં ગણાય છે. તેમાં પણ દનમેાહનીયની ત્રણ પ્રકૃતિઓમાંથી ખ'ધ સમયે તે મિથ્યાત્વ માહનીય જ અ'ધાતી હાઈ, મધમાં એકસાને વીસજ ગણાય છે. અને સત્તામાં તે એકસાને અઠ્ઠાવન ગણાય છે.