________________
२८४
જૈન દર્શનને કર્મવાદ જેના ઉદયથી નિર્બલ યા દુબલા શરીરની પ્રાપ્તિ થાય, તે વ્યવહારથી વીતરાય કર્મ કહેવાય છે, અને રેગ રહિત યુવાવસ્થા અને બળવાન શરીર હોવા છતાં પણ, કેઈ સિદ્ધ કરવા લાયક કાર્ય આવી પડવા ટાઈમે હીનસત્વપણને લઈને તે કાર્ય સિદ્ધ કરવા પુરૂષાર્થ કરી શકે નહિ, તે નિશ્ચયથી વીર્યંતરાય કહેવાય. વ્યાવહારિક અંતરાયકર્મના ક્ષપશમથી દાનાદિને ગ્ય સાધન-સામગ્રીની પ્રાપ્તિ થાય છે, અને નૈશ્ચયિક અંતરાયકર્મના ક્ષેપશમથી દાનદિનાં પરિણામ જાગૃત થવા દ્વારા દાનાદિ કાર્યની પ્રવૃત્તિ થાય છે. નૈૠયિક અંતરાયકર્મ દાનાદિ કાર્યની પ્રવૃત્તિ થવા દેતું નથી, જ્યારે વ્યાવહારિક નયથી અંતરાયકર્મ દાનાદિને ગ્ય સાધન સામગ્રી પ્રાપ્ત થવા દેતું નથી.
હવે એ પણ વિચારવું જરૂરી છે કે, દરેકને અંતરાયકને ક્ષપશમ હોવા છતાં પણ, દાનાદિ ગુણે સરખા કહેતા નથી. તેનું કારણ એ છે કે, કોઈને ક્ષપશમ મંદ હેવાથી તે ગુણે અલ્પ હોય છે, અને કોઈને ક્ષયે પશમ
ડે વધારે હોવાથી તે ગુણે ચેડા વધારે હોય છે. એમ ક્ષપશમ વધતાં વધતાં દાનાદિ ગુણે વધતા જાય છે. આ પ્રમાણે ક્ષપશમ વિશેષ, દાનાદિ લબ્ધિઓના અસંખ્યાત ભેદ થાય છે. તેથી તે દરેકના-અંતરાયના પણ તેટલા જ ભેદો થાય છે, કારણ કે અંતરાયને ક્ષપશમ થતું હોવાથી જેટલા તે પશમના ભેદે તેટલા જ તેના અંતરાયના ભેદે છે. તેથી વ્યવહારનયથી અને નિશ્ચયનયથી અંતરાયની