________________
1.
* *
'..
૨૪૬
જૈન દર્શનને કર્મવાદ બધાં શરીરની પ્રાપ્તિનું નિમિત્તકારણ કાર્મણ શરીર જ છે. કાશ્મણ શરીરના સંબંધ વિનાને જીવ કેઈ પણ શરીરની પ્રાપ્તિ કરી શકે જ નહીં. કારણ કે કાર્મgશરીર તે કર્મસ્વરૂપ છે. અને કર્મ જ સર્વ સંસારી અવસ્થાનું નિમિત્ત કારણ છે.
એક સંસારી જીવને એકી સાથે ઓછામાં ઓછાં બે, અને વધારેમાં વધારે ચાર શરીર હોઈ શકે છે. તે આ પ્રમાણે –
બીજા કેઈ પણ શરીર ન હોય ત્યારે પણ જીવને સંસાર હોય ત્યાં સુધી, કાયમ રહેવાવાળાં તૈજસ અને કાર્મણ શરીર તે હેાય જ છે. અન્ય શરીર સિવાય માત્ર આ બે જ શરીરના સંબંધવાળી સ્થિતિ તે જીવને અંતરાલ ગતિમાં જ પ્રાપ્ત થાય છે. વધુમાં વધુ ત્રણ શરીરના સંબંધવાળી સ્થિતિમાં તૈજસ-કાર્પણ અને આદારિક, અથવા તૈજસ-કાશ્મણ અને વૈક્રિય હોય છે. આ ત્રણ શરીરના સંબંધને પહેલો પ્રકાર, મનુષ્ય અને તિર્યમાં , તથા બીજે પ્રકાર દેવ અને નારકમાં, જન્મકાળથી પ્રારંભી મરણકાળ પર્યત અવશ્ય હોય છે.
ચાર શરીરના સંબંધવાળી સ્થિતિમાં તૈજસ, કામણ, ઔદારિક અને વૈક્રિય, અથવા તે તૈજસ, કાર્મણ, ઔદારિક અને આહારક હોય છે. આ શરીર એકી સાથે હેવાને પહેલે પ્રકાર વૈક્રિય લબ્ધિના પ્રયોગ સમયે કેટલાક મનુષ્ય અને તિયામાં હોઈ શકે છે. અને બીજો પ્રકાર આહા