________________
પ્રકૃતિ અધ
૨૪૩
તૈજસલબ્ધિ પ્રાપ્ત કરનાર મનુષ્યા, તેજસ શરીરમાંથી શ્રાપ નિમિત્તે તેજલેશ્યા અને ઉપકાર કરવા નિમિત્તે શીતલે– શ્યાના પ્રયાગ કરી, તેજાલેશ્યા વડે સામેની વસ્તુને ખાળી નાખે છે, અને શીતલેશ્યા વડે ખળતી વસ્તુને ઠંડી કરી શકે છે.
આ પાંચે શરીરનું નિર્માણ અનુક્રમે ઔદારિક— વણાના, વૈક્રિયવગણાના, આહારકવગણાના, તૈજસ— વાના, અને કામ જીવ ણુાના પુદ્ગલ 'ધામાંથી
થાય છે.
ગ્રહણયેાગ્ય પુદ્ગલ વણાઓમાં પછીપછીની વાઓના પુદ્ગલ સ્કધા, અધિક અધિક સંખ્યાપ્રમાણ પરમાણુયુક્ત હાવા છતાં, અનુક્રમે સૂક્ષ્મ સૂક્ષ્મ પરિણામવાળા હોવાથી, પછીપછીની વણાઓના પુદૂંગલ સ્કધાનાં અનેલાં શરીરા પણ, અનુક્રમે સૂક્ષ્મ સૂક્ષ્મ બને છે. આ પ્રમાણે પુદ્દગલ સ્કામાં અધિકાધિક સૂક્ષ્મતા હેાવાનું કારણ, તેમાં એકત્રિત ખની રહેલ પરમાણુઓના જથ્થાની સઘ
નતા છે.
અહી શિથિલ રચનાને સ્થૂલ, અને સઘન રચનાને સૂક્ષ્મ કહેવાય છે. શિથિલ રચનાવાળી વસ્તુ કરતાં સઘન રચનાવાર્થી વસ્તુમાં પરમાણુઓના જથ્થા અધિક હાય છે. એક ઇંચ પ્રમાણુ કપડાના ટુકડા કરતાં એક ઇંચ પ્રમાણ ચાંદીના ટુકડામાં પરમાણુઓ વધારે હાવાનું કારણ, કપડાના ટુકડાની રચના શીથીલ છે, અને ચાંદીના ટુકડાની રચના ગાઢ છે. એવી રીતે સમાન અવગાહનાવાળી પુદ્ગલ—