SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ જૈન દર્શનને કર્મવાદ ઝીણી કાંકરી પચાવવી મુશ્કેલ પડે છે, અને કબુતર ઝીણી કાંકરી ખાય તેય પચી જાય છે. આમ બનવાનું કારણ જઠરની તાકાતમાં જૂનાધિકતા છે. મનુષ્યમાં પણ મંદ જઠરવાળાને હલકે ખોરાક યા પ્રવાહિ ખોરાક પણ પચતે નથી, અને સારી જડરવાળો એકલા વાલ ખાય તે પણ હરકત આવતી નથી. બાહ્ય શરીર દેખાવમાં મજબુત હેવા છતાં અંદરની તૈજસ ભઠ્ઠી મંદ હોય તે, ભારે ખેરાક કે વધુ ખેરાક પચી શકતું નથી. તેઓને તે ભઠ્ઠી પ્રદીપ્ત રાખવા માટે વારંવાર ખેરાક લેવો પડે છે. તેઓ વધુ ટાઈમ સુધા સહન કરી શક્તા નથી. જ્યારે કેટલાકનું બાહ્ય શરીર દુબલું–તળું હોવા છતાં તૈિજસની ભઠ્ઠી તીવ્ર હેવાના કારણે, ગમે તે ભારે ખેરાક પણ પચાવી શકે છે. લાંબા ટાઈમ સુધા પણ સહન કરી શકે છે. માટે દરેક પ્રાણિના શરીરમાં રહેલી આવા પ્રકારની અગ્નિ જ, તેજસ શરીર કાયમ હવાના વ્યાપક પુરાવારૂપે છે, આ તેજસ શરીરરૂપ અગ્નિને અપચય કે ઉપચય થવામાં નિમિત્તભૂત ભલે અન્ય હેય, પરંતુ પરભવથી આવતા જીવને જઠરાગ્નિરૂપ આ તજસ શરીર તે સાથે જ હોય છે. કારણ કે પરભવમાંથી આવતાં જ પહેલાસમયે, આહારલાયક સામગ્રીને પાચન કરવાની શક્તિ તે જીવને પિતાની પાસે જ હેવી જોઈએ. આ સામગ્રી તેજ તૈજસ શરીર છે. તેજસ શરીરમાં અપચય અને ઉપચય તે થયા જ
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy