________________
ર
જૈન દનના કવાદ
જિન હતા. એ જિન ન હાત તા આપણે એમને ન માનત. આપણે નામના પૂજારી નથી, પણ જેએમાં જિનપણુ હોય તેઓના પૂજારી છીએ. જેએએ કમ ના તમામ કચરા ખાલી કરી, અનંતજ્ઞાન અને અનંત દશનાદિ નિજસ્વરૂપ પ્રાપ્ત કર્યું, તેનુ કહેવુ તે બધુ એ સાચું, જરાપણ શંકા વિનાનું, આવી માન્યતાદ્વારા પેાતાના શુદ્ધ આત્માને અનુભવ કરવે એનું નામ આસ્તિકય.
ઉપરોક્ત પાંચ લક્ષણા હોય તે જગતમાં જૈનપણું મતાવી શકાય. સહવાસમાં આવનાર ઉપર છાપ પાડી શકાય. આ એક–એક લક્ષણ એવુ` છે કે સ`સાર પરિભ્રમણના બધા હેતુઓનું માત્ર આ પાંચ લક્ષણાથી જ ખંડન થઈ જાય છે. ઉપશમથી કષાયાનું, સંવેગવડે સંસારના સુખાનું, નિવેદથી સંસારનુ’, અનુકંપા વડે નિ યતાનું, અને સ્માસ્તિ
કય વડે નાસ્તિકતાનુ ખંડન થઈ જાય છે.
આ ઉપશમાઢિ પાંચ લક્ષણા જેની અ ંદર હોય છે, તેનામાં પરાક્ષ એવું સમ્યક્ત્વ પણ સારી રીતે જાણી શકાય છે. પરમ શાંતિના ઇચ્છિક મનુષ્યાએ આ પાંચ ગુણેાને પ્રગટ કરવાદ્વારા દર્શન માહનીય કને હટાવવા તે તે પ્રકારે પ્રયત્ન કરતા રહેવુ જોઈએ. હવે મેાહનીય કર્મીના ચારિત્ર માહનીય નામના બીજા ભેદ અંગે વિચારીએ.
સ્વભાવમાં રમણ કરવા રૂપ શુદ્ધચારિત્રનુ રાષક, નહિ રમણ કરવા ચેાગ્ય પરભાવમાં આત્માને રમણુ કરાવનાર અર્થાત્ જેનાથી આત્માને દુન્યવી ઈટાનિષ્ટ પદા