________________
પ્રકૃતિ બંધ
૨૧૩
તરફ મિત્ર કે શત્રુભાવ વરે, સ્વીકાર કે ત્યાગને ભાવ જાગે, તે કર્મને ચારિત્રમોહનીયકર્મ કહેવાય છે. તે ચારિત્રમેહનીયકર્મ ૧૬ કષાય અને નવ નેકષાય વડે કરીને પચીસ પ્રકારનું છે.
અહીં કષ એટલે સંસાર, અને આય એટલે લાભ, જે અપાવે તે કષાય. અર્થાત્ સાંસારિક ભાવે અપાવે તે કષાય. આ કષાયે ક્ષમા, સરલતા, નમ્રતા અને નિર્લોભતા (અનાશકિત) ભાવને ઢાંકી દઈ કેધાદિક ભાવેનું વેદન કરાવે છે.
કષાય મુખ્ય ચાર પ્રકારે છે,
ક્રોધ-કજીયે, ઈર્ષા, પરસ્પર મત્સર, ખેદ, ઉગ્રરોષ, હૈયાને ઉકળાટ, રસાળપણું, બળાપે, એ વિગેરે દ્વારા કેઈને તિરસ્કાર કર, ઠપકે આપ, સાથે ન રહી શકવું, સામાના ઉપકારને વિસરી જ, બીજાની સાથે સમાનભાવે નહિ વર્તવું, વગેરે ઘણી લાગણીઓનો ક્રોધમાં સમાવેશ થાય છે. આત્મામાં એવી લાગણીઓ ઉત્પન્ન કરવાવાળું કર્મ તે ક્ષમા સચ્ચકચારિત્રાવરણ ક્રોધકષાય મેહનીયકર્મ કહેવાય છે. | માન–અહંતા (જાત્યાદિમદ), બીજાઓની હલકાઈ, પિતાની પ્રશંસા, બીજાઓને પરાભવ, પરની નિંદા, બીજાઓ પ્રત્યે અસદ્દભાવ ઉપરાંત બીજાને વગોવવા, કેઈને ઉપકાર ન કરે, અક્કડપણું, અવિનય કરે, બીજાના ગુણેને