________________
જૈન દર્શનના કમ વાદ
એ વ્યવહાર રાશિમાં પણ પુન્યના ઉદયથી પર્યાપ્ત સ’નિપ‘ચેદ્રિયપણુ· પ્રાપ્ત થાય, ત્યારે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની શુભ સામગ્રીને પામી ભવ્યત્વના ચેાગે યથાપ્રવૃત્તિ કરણ વડે કમલાઘવ કરે છે; અને અપૂર્વકરણાદિ સામગ્રી પ્રાપ્ત કરી ક્રમશઃ ઔપશમિક સમ્યકત્વને પામે છે. આ “ નિસર્ન સમ્યક્ત્વ કહેવાય છે. અર્થાત્ તી કદિને ઉપદેશ, અને જિનમિ ખનાં દશન વિગેરે સમ્યગૂદન થવાનાં નિમિત્તો વિના જ સ્વાભાવિક રીતે ભવ્ય પ્રાણીને જે સમ્યસ્વ પ્રાપ્ત થાય છે, તે નિર્જે સમ્યગ્દર્શન છે.
હવે બીજો પ્રકાર–ગુરૂપદેશાદિ કોઈપણ ખાદ્યનિમિત્તથી આત્મામાં ઉત્પન્ન થયેલ, તથાપ્રકારના અધ્યવસાય વડે, મિથ્યાત્વમાહનીયના જે ઉપશમાદ્ઘિ થવા, અને તેથી આત્માને જે ઔપમિકાદિ સમ્યક્ત્વની પ્રાપ્તિ થવી, તેનું નામ ધિામ સભ્યસ્ત” છે. અહી' એટલું ખાસ લક્ષમાં રાખવાનુ' છે કે પ્રથમ જણાવેલ નિર્વી સમ્યક્ત્વ, તેમજ આ અધિામ સમ્યક્ત્વ, તે મિથ્યાત્વમેહનીયના ઉપશમ (અથવા ક્ષયે પશમ) થવાથી જ પ્રાપ્ત થાય છે.
અર્થાત્ ઔપમિક સમ્યગ્દર્શનની પ્રાપ્તિ, મિથ્યાત્વ માહનીયના ઉપશમથી જ થાય છે.
અહીં નિñ સમ્યક્ત્વ તે સ્વભાવ જન્ય છે, અને અધિામ સમ્યકત્વ તે નિમિત્ત જન્ય છે, અધિગમ તે નિમિતરૂપ છે. નિસર્ગ સમ્યક્ત્વવાળાને પણ પૂર્વ જન્મામાં અધિગમ હોવા જોઈ એ. અધિગમ વડે કરીને જ સમ્યક્ત્વ
૧૮૦