________________
૧૩૮
જૈન દર્શનને કર્મવાદ જવાથી મેરૂપર્વત તથા સમગ્ર વિશ્વને પણ પલટાવી શકે એવું અક્ષય આત્મવીર્ય, ક્ષાયિકભાવથી પ્રગટ થાય છે. એવા વિર્ય દ્વારા આત્મા, શૈલેશી–મેરૂ પર્વત જેવો સ્થિર અને દઢ થઈ જાય છે. અને ગરહિત થવાથી સ્થિરવીર્યવંત બને છે. પછી આત્મા, પુગલ ગ્રહણ કરતું નથી. કારણ કે અહીં તેની અગી અવસ્થા છે.
આ ઉપરથી સમજી શકાય છે કે જે વીય પ્રવૃત્તિમાં મન-વચન અને કાયાને સહકાર છે, તે વીર્યની “ગ” સંજ્ઞા છે. કાશ્મણવર્ગણનાં પુદ્ગલેનું ગ્રહણ પણ, આ ગ– સંજ્ઞક વીર્યથી જ થાય છે. આ કાર્મણવર્ગણ અનંતાનંત પ્રદેશયુક્ત સ્કવાળી હોય છે. ચૌદ રાજલકને એક પણ અંશ, કાર્મણ વર્ગણા રહિત નથી. એટલે કોઈ પણ જગ્યાએ રહેલા જીવને કર્મણવર્ગણ મળી રહે છે. ચૌદ રાજલોકમાં સર્વત્ર કામેણવણાઓ હોવા છતાં તે વર્ગણાઓ કંઈ સ્વયં ઉડીને આત્મ પ્રદેશે સાથે ચૂંટી જતી નથી. જેમ લેઢાને સ્વભાવ ખેંચાઈને અયસ્કાન્ત મણિને વળગી જવાને છે, પરંતુ લેઢા સામે અયસ્કાન્ત મણિનું આકર્ષણ હેય તે જ લેતું અયસ્કાન્ત મણિને વળગે છે. એમને એમ વળગી જતું હેત જગતમાં કઈ સ્થળે અયસ્કાન્ત મણિ અને લેડું અલગઅલગ દષ્ટિગોચર થાત જ નહીં. તેવી રીતે કામણવર્ગણાને, યોગના બળથી જ આત્મા પિતાના ભણું ખેંચે છે.
જેમ અયસ્કામણિમાં લેઢાને ખેંચવાની કુદરતી શક્તિ છે, અને જોઢામાં ખેંચાવાની લાયકાત છે, તેમા.
-
-
* * *
*