________________
પુદ્ગલગ્રહણ અને પરિણમન
૧૩૯
આત્મામાં યાગબળથી કાણુવાને ખેંચવાની શક્તિ છે, અને કામવામાં ખેચાવાની લાયકાત છે. જેમ લેાઢામાં ખેચવાની કે અયસ્કાન્તમાં ખેચાવાની લાયકી નથી, તેમ કામણુ વગણામાં આત્માને ખેચવાની કે આત્મામાં ખેચાવાની લાયકી નથી.
કામણુ વ ણાના પુદ્ગલાને આત્મા, કમ રૂપે, પેાતાના સ્વભાવને આવરનાર તરીકે બનાવે, અને પુદ્ગલમાં એવી તાકાત છે કે તે આત્માના સ્વભાવને આવરનાર તરીકે પરિણામ પામી શકે.
બે પૃથક્ પૃથક્ વસ્તુમાં એકને ખેચાવાના અને ખીજાનેા ખેંચવાના સ્વભાવ હાય, તે જ એ વસ્તુના સંબંધ થઈ શકે છે. એને એજ ન્યાયે કાણુવા જીવને ચેટી શકે છે. વસ્તુના આવે સ્વભાવ તે કૃત્રિમ નથી, પણ કુદરતી છે.
પ્રત્યેક સમયે સ’સારીજીવ કામ ણુવગણુાઓને ખેંચે છે. પરમાણુએમાં ચિકાશ હોવાથી પૂર્વીના કમ સાથે ખીજી નવી આવેલી કાવણા-કમ ચાંટી જાય છે. જીવ પ્રત્યેકસમયે કઈ સરખીસ`ખ્યાપ્રમાણુ કાણુવણાએ ખેચતા નથી, પર ́તુ તે ખે'ચાતી કાણું વગણાની સંખ્યાનું પ્રમાણુ, અને પૂના કની સાથે નવી આવતી કાણુવ ણુા ચાંટવાના જોસનું પ્રમાણુ, તે સમયે વત્તતા જીવના ચેાગમળ ઉપર જ આધાર રાખે છે. ચાગ