________________
પુદ્ગલગ્રહણ અને પરિણમન
૧૨૯
'ર
ભગવાન તથા સિદ્ધ પરમાત્મામાં તે વીર્યાં તરાય કના. ક્ષયથી સપૂર્ણ અને એકસરખું' અનન્તલબ્ધિવીય પ્રગટ થયેલુ હાવાથી, આત્માના તમામ વીર્થાંશ-વિભાગ ખુલ્લા. હાય છે. અર્થાત્ તેમનું વીય, “ ક્ષાયિક વીય ” કહેવાય છે. ક્ષાયિક નીયમાં સમગ્ર જગતને પલટાવી નાખવાની શક્તિ હાય છે. પરન્તુ એ રીતે પલટાવવાનુ કાઈ કાળે. કરતા નથી. કારણુ કે તેવી રીતના પ્રગટ વીવાળા આત્માને એવું કરવાનું કઈ પ્રયેાજન હાતું જ નથી. વીયના વિષયમાં આવી સ્પષ્ટ હકીકત જૈનદર્શન સિવાય જગતના કોઈ સાહિત્યમાં સમજાવવામાં આવી નથી.
આત્મિક વીય ની અપૂર્ણતા-અલ્પતા યા ખાહુલ્યતા તા પાતાતાના વીર્યંતરાય કના ક્ષચેાપશમના જ આધારે છે. કોઈપણ વીના તમામ વીર્થાંશ તેા કયારે ય પણ ઢંકાતા નથી. કેમ કે જો સંપૂર્ણ વીર્યાં...શ ઢંકાઈ જાય તે, શરીરને ચેાગ્ય પુદ્દગલગ્રહણ એવમ્ પરિણમન, તથા ભાષા, શ્વાસા શ્ર્વાસ, અને મનેાવગણાના પુદ્ગલાનું ગ્રહણુ, પરિણમન તથા આલેખન જીવ કરી શકતા નથી. અને તે વિના જીવ, જીવરૂપે પણ રહી શકતા નથી.
जोगेहिं तयणु रुवं, परिणमइ गिएह उणपंचतणू ; पाउग्गे वाऽऽलंवइ, भासाऽऽणु-मणत्तणे खंधे ॥
- कर्मप्रकृति.. અ—મન, વચન અને કાયાના ચૈાગથી ( પાત
જૈ. ટ