SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શનના કવાદ જગતના મૂળ તત્ત્વનું વાસ્તવિકજ્ઞાન આવા આધ્યાત્મિક દર્શના દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે. ૧૧૪ ** ****** ભારતીય સર્વ આધ્યાત્મિક દર્શનાના મુખ્ય ઉદ્દેશ ફુ:ખના નાશ અને શાશ્વત સુખની પ્રાપ્તિના જ છે. ભૌતિક સુખને પણ આધ્યાત્મિક દર્શનાએ તે દુઃખ જ ગણ્યુ છે. સદાકાળ આત્માની સાથે સંબધિત રહેનારા સુખને જ સુખ માન્યું છે. અને એવું સુખ, તે આધ્યાત્મિક સુખ છે. જેના વિયાગ કદાપી થતા જ નથી. આવા સુખની પ્રાપ્તિમાં સાધનભૂત નીવડનાર ભૌતિક અનુકૂળતાવાળી સામગ્રીની આવશ્યકતા, આધ્યાત્મિક સુખ પ્રાપ્તિ સુધી જ સ્વીકા ગણી, અન્તે તે તેને પણ ત્યાજ્ય ગણી છે. પર`તુ આધ્યાત્મિક જીવનથી પતન કરાવવાવાળી ભૌતિક અનુકૂળતાવાળી સામગ્રીને તા, વ્યાવહારીક દુઃખ કરતાં પણ વિશેષ ખતરનાક ગણી છે. અમ વળી ભૌતિક સુખ-દુઃખ કે આધ્યાત્મિક સુખ-દુઃખના મૌલિક તત્ત્વની પણ ભારતીય દનામાં અહુ જ સ્પષ્ટ અને તલસ્પશી વિચારણા આળેખાઈ છે. આવી વિચારણાને સ્પષ્ટ ઉલ્લેખ જૈનદર્શનમાં વિશેષ સ્વરૂપે મળી શકે છે. {KA__** ર જૈનદન કહે છે કે પ્રાણિઓને વિવિધ પ્રકારે ભોગવવા પડતા કષ્ટોના મૂળ આધાર, જીવ અને પુદ્ગલ તત્ત્વના પારસ્પરિક સબંધ છે. ભૌતિક સુખની પ્રાપ્તિ પણ આ બન્ને તત્ત્વાના સંબંધનું જ પરિણામ છે.
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy