________________
તત્ત્વજ્ઞાન દ્વારા પદાના મૌલિક તત્ત્વની સમજ
૧૧૩
આ રીતે આશ્ચય, જિજ્ઞાસા અને સશયાદિના કારાથી ઉત્પન્ન થયેલાં દર્શીને તે મુખ્યરૂપે તે પાશ્ચાત્ય પરંપરાનું જ પ્રતિનિધિત્વ કરે છે.
ભારતીય પરપરામાં તે દનશાસ્ત્રનુ` મુખ્ય પ્રયેાજન દુઃખથી મુક્ત થવાનું છે. ભારતીય દર્શનામાં પ્રાય; આધ્યાત્મિક જ પ્રેરણા છે. અહીં સમજવું જરૂરી છે કે માનવજીવનની સાર્થકતા યા મહત્તા કેવળ વિજ્ઞાન, અ-શાસ્ત્ર, રાજ્યનીતિશાસ્ત્ર, ઈત્યાદી જીવન વ્યવહાર પૂરતી જ નથી. પરંતુ જેનું મૂલ્યાંકન કરવાનું સામાન્ય માનવીની શકિતથી મહાર છે, વળી જેનુ મૂલ્ય વ્યાવહારિક અંશથી પણ કેઈગણ અધિક છે, જે વ્યાવહારિક અંશને પણ કયારેક કચારેક માદન કરનારૂ છે, એવા આધ્યાત્મિક યા આન્તરિક જીવનથી જ મનુષ્યની મહત્તા છે. ભવિષ્યકાલીન ઉજ્જવલતાનુન તે આધ્યાત્મિક દૃષ્ટિ છે. ભારતીયદશ નનું નિર્માણુ આવા પ્રકારની પ્રેરણાથી જ થયેલુ હાય છે.
શાશ્વત શાંતિને પ્રાપ્ત કરવાની પ્રેરણા કરતુંદન, તેજ આધ્યાત્મિક દર્શન છે. જેને સામાન્ય ચક્ષુ દેખી ન શકે, તેને આધ્યાત્મિક દર્શન જોવાને ઈચ્છે છે. જેને સાધારણ ઇન્દ્રિયેા પામી ન શકે એવી વસ્તુના તે અનુભવ કરવા ચાહે છે. ભૌતિક વિચારધારાવાળી વ્યકિત, આવી આધ્યાત્મિકતાથી બહુ જ દૂર ભાગવાના પ્રયત્ન કરે છે. તા પણ આધ્યાત્મિક દર્શનનું સ્તર બહુ જ ઉંચુ છે.
જે. ટ