________________
૧૦૮
જૈન દર્શનને કર્મવાદ એવા જ મનુષ્યનાં ઉદાહરણ આપણે અહીં વિચાર્યા છે.
વિજ્ઞાનની આ સ્થિતિ છે. જ્યારે તત્વજ્ઞાનને વિષય આખા વિશ્વ ઉપર ફરી વળે છે, તે વિશ્વને જ સંપૂર્ણ તત્વ સમજીને તેનું જ્ઞાન કરાવે છે. - વળી વિજ્ઞાન તે દશ્ય જગતના વિભિન્ન અંગેનું પૃથક્ પૃથક અધ્યયન કરે છે, જ્યારે જે જ્ઞાનને માનવ મસ્તિષ્કની સાથે સંબંધ છે તેવા જ્ઞાનની કોઈપણ ધાર તત્વજ્ઞાનના ક્ષેત્રથી બહાર હેઈ શકતી જ નથી. વિજ્ઞાનને વિષય ઈન્દ્રિયેની સહાયતાથી મનુષ્ય જેટલે પ્રાપ્ત કરી શકે તેટલા પૂરતું જ છે. એટલે વિજ્ઞાન પ્રત્યક્ષ અનુભવવાદી છે.
અર્થાત્ વિજ્ઞાન તે દશ્ય જગત સુધી જ સીમિત છે. તત્વજ્ઞાનને વિષય તે ઇંદ્રિયપ્રત્યક્ષ પૂરતું જ સીમિત નહીં રહેતાં ઇંદ્રિયાતીત વિષયને પણ અવેલેકીને અંતિમ તત્વના આધાર પરજ જ્ઞાનધારાને સ્પષ્ટ કરે છે.
ઇ
કે
ના
કર્મ
*
,
*
*
*
* *
** *
* *
* * *
* ના
વિશ્વના અદશ્ય અને ગુઢ સિદ્ધાન્ત વિજ્ઞાનની દષ્ટિમાં આવી શક્તા નથી. તેથી કરીને તેવા સિદ્ધાન્તના અભાવે વિજ્ઞાનનું જ્ઞાન પારમાર્થિક દૃષ્ટિથી પૂર્ણ કહી શકાતું નથી. માટે જ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ હંમેશાં અપૂર્ણ અને એકાંગી હોય છે.
*:-1
:-
-
અને તત્ત્વજ્ઞાન પૂર્ણ અને સવાંગી હોય છે. તત્વ