________________
પુદ્ગલ વણાઓનુ સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણા
કાળના યથાસ્થિત સ્વરૂપને સંપૂર્ણ પણે દર્શાવવાની શક્તિવાળા છે, એવા દ્રઢ વિશ્વાસી તે આત્માથી જીવા મને છે. જેઓને જ્ઞાનના ક્ષયાપશમ એ હોય છે, તેવા દ્રઢ ધમી જીવેા તેા, સજ્ઞ દેવા પ્રત્યે શ્રદ્ધાળુ હાવાના સ્વભાવથી જ તે હકીકત પેાતાની બુદ્ધિમાં નહી સમજાતી હોવા છતાં પણુ વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ તા સજ્ઞ દેવાએ કહ્યું છે તેવું જ હોઈ શકે છે, એવી માન્યતાવાળા હાય છે. પરંતુ પાશ્ચાત્ય કેળવણીના દેઢસો વર્ષના પ્રભાવે આપણા શિક્ષિત ગણાતા કેટલાક વગમાં એક એવી ભ્રામક માન્યતા રૂઢ થવા પામી છે કે, આપણાં શાસ્ત્રોમાં, આવી રીતે કહેલી સૂક્ષ્મ હકીકત તે ‘ ગપ્પા ’ વગર ખીજું કઈ નથી. વાંચ્યા વિનાવિચાર્યા વિના, તુલના કર્યાં વિના, સમજ્યા વિના, સ ખાટુ' છે એમ કહી દેવામાં હૅશિયારી માનતા, અને માત્ર તુચ્છ વિજ્ઞાન પર જ વિશ્વાસુ રહેતા, આપણા એ સુધારકો, શાસ્ત્રોક્ત હકીકતાને પાશ્ચાત્ય વૈજ્ઞાનિકાની સ`મતિની અને એમાં રહેલાં રહસ્યના સ્વીકારની મહાર લાગે ત્યારે જ વસ્તુની તે માન્યતા સહ સ્વીકારે છે. પર`તુ અહિં` વિચારેલ પરમાણુ,
સ્ક ધ વગણાઓ, વિગેરે હકીકતાનું શાસ્ત્રીય વણ ન વિસ્તાર પૂવક, પદ્ધતિસર, સૂક્ષ્મ વિચારથી ભરપૂર, જૈન શાસ્ત્રમાં એટલુ બધુ છે કે તેવું અન્ય કોઈ શાસ્ત્રોમાં પણ નથી. આધુકિ વિજ્ઞાનિકો તે તેને સપૂર્ણ પણે શોધી શકે જ નહિ.
પરમાણુવાદ અંગે આધુનિક વિજ્ઞાને કરેલી શેાધુ, જૈન શાસ્રરૂપી સમુદ્ર “પાસે એક જલબિન્દુ તુલ્ય છે. છતાં પણ જૈન શાસ્ત્રમાં કહેલી પુદ્દગલ દ્રવ્ય અંગેની હકીકતમાં
८७