________________
}
જૈન દર્શનના કમ વાદ
પડવાપણુ' થાય છે. સ્કામાં રહેલ પરમાણુ તે દ્રષ્યાણુ છે. અને વર્ણ –ગધ-રસ અને સ્પર્શના અંશે। તે ભાવાણું છે, સૈદ્ધાન્તિક મન્તવ્ય એવુ છે કે દ્રવ્યાણુ બદલાય છતાં ભાવાણુ કોઈ વખત બદલાય અથવા કોઇ વખત ન પણ બદલાય. અર્થાત્ દ્રબ્યાણુના પલટનમાં ભાવાણુનુ પલટન થવું જ જોઈએ એવેા નિયમ નથી. શાસ્ત્રીય માન્યતા પ્રમાણે અસંખ્યાતાકાળ પ્રમાણુ સ્કંધની જે ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે, તે સ્થિતિપૂર્ણ થયે સ્કંધના અવશ્ય પલટો થાય, છતાં સ્કંધવતી પરમાણુએ જે વણુ, જે રસ, જે ગંધ અને જે સ્પર્શીવાળા હતા, તે જ વર્ષાદિવાળા રહેવા હાય તા રહી શકે છે. એટલે કેવળ સ્નિગ્ધતા ઋક્ષતાના વિગમથી જ પરમાણુના ભેદ થવાનું માનવું ઉચિત નથી. પરંતુ સ્નેહ –રૌઢ્યતાના નિગમ સાથે ઉપર જણાવેલા સ્થિતિ ક્ષયાદિ કારણેાથી પણ પરમાણુના ભેદ સ્કધમાંથી થઈ શકે છે. એ માન્યતા વાસ્તવિક તેમજ શાસ્ત્રીય છે. આ રીતે વગણાઓના પુદ્દગલ સ્કંધાના સંઘટ્ટન અને વિટ્ટનની સમજ જૈનશાસ્ત્રમાં આપેલી છે.
આ પુદ્ગલ વણાઓના સ્કંધ સમૂહોની, સ્કંધના સંઘટ્ટન અને વિટ્ટન રીતની, અને સ્ક'ધવતી પરમાણુની વિશાળ સંખ્યાની સમજ, સામાન્ય બુદ્ધિવાળા મનુષ્યને સમજવી મુશ્કેલ છે. જેને જ્ઞાનના ક્ષયાપશમ સારા છે, તેવા આત્માથી જીવે તે આ વસ્તુને સમજવા બહુ જ કોશિષ કરે છે, અને તેની સ્પષ્ટતા સમજાતાં જૈન દનના પ્રણેતા સના દેવાજ જગતના તમામ પદાર્થાના ત્રણે