________________
( ९ )
मोहनचरिते चतुर्थः सर्गः ।
या मृतेर्यदि सेव्यन्ते विषयास्तर्हि तकता ॥
शैव वर्धते प्रान्ते नान्यत्किमपि शिष्यते ॥ १४३ ॥ वार्धके हीनशक्तित्वा - विषयान्नोक्तुमक्षमः ॥ जोगाशयादि जीवोऽयं व्याकुली क्रियते नृशम् ॥ १४४॥ यथा यथास्य जोगाशा वर्धतेऽयं तथा तथा ॥ विषयैस्त्यज्यते दूरं जरठः कस्य वल्लनः ॥ १४५ ॥ कृत्वास्माल्लालुपान्प्रान्ते विप्रलभ्य स्वयं यदि ॥ गन्तार एते तर्ह्येषां परित्यागो हितावदः ॥ १४६ ॥ स्वयमेव परित्यक्ताः पुरुषेण विवेकतः ॥ परिबाधां विधातुं दि हतास्ते प्रभवन्ति किम् ॥ १४७॥ तस्मात्परिदं सर्व विदाय विरतिं श्रयेत् ॥
तां विना न जवोत्तारे विद्यते साधनान्तरम् ॥ १४८ ॥ ततो मूर्द्धा परित्यज्य नव संततिवर्धिनीम् ॥ संविग्नतां श्रयाम्यद्य - प्रनृत्यात्महितावदाम् ॥ १४९ ॥
છે. જેમ જેમ ભાગની આશા વધેછે તેમ તેમ ઇંદ્રિયાના વિષય એને छोडी छे. डीउन छे, घरडे। भाएणूस अने वहासो लागे ! थे विषये। थेोતાને વિષે આસક્ત થયેલા અમાને ઠગીને પાતેજ જો નીકળી જવાવાળા હાય, તે તેમને પહેલેથીજ છેડી દેવા એમાં આપણું હિત છે. માસ જો વિવેકથી પેાતાની મેળેજ વિષયને મૂકી દે, તેા એ છેડેલા વિષય પાછા કંઈ ઉપદ્રવ કરીશકે કે શું ? વાસ્તે બધા પરિગ્રહ છેાડી દઇને સંયમના આશ્રય કરવા, કારણ કે, સંસારસાગરમાંથી ઉતારનારૂં સંયમ જેવું ખીજું કંઇ સાધન નથી. માટે સંસારને વધારનારી પરિગ્રહ ઉપરની મૂછો છેાડી દઇને હું આત્માના કલ્યાણને અર્થે સંવેગીપણાના આશ્રય કરૂં.”