________________
મોહનચરિત્ર સર્ગ ચે.
(८९) वसनाशनपानादि-सुखमैदिकमाप्नुयात् ॥ सप्तत्र्यां च वपना-भवेदामुष्मिकं फलम् ॥ १३६॥ एतहित्तफलं चित्ते निधाय तज्ज्पार्च्यते॥ प्रतिनाति च नो चारुतथैतदपि मे वचः॥१३॥ वसनाशनपानादि निरवयं च शुद्धिदम् ॥ यावदर्थ हि लोकेऽस्मि-पर्यटन्न लनेत किम्॥१३॥ सावयेनोपाय॑ वित्तं यस्तस्माधर्ममिति॥ पादं पङ्के मजयित्वा पुनः दालयतीद सः॥१३॥ वित्तस्योपार्जनेनेद बध्यते कर्म यन्नवम् ॥ . तदेव धर्मेण नश्ये-तत्को नाम नवो गुणः॥१४०॥ दालादलं विषं नैव वित्तं विषमवेम्यहम् ॥ प्रथमं स्वल्पःखाय वितीयं निरयार्तये॥१४१॥ विषयाणां सेवनेन विषयाशा न शाम्यति ॥ नाज्येन वह्निनिर्वाति किं तु नूयः प्रवर्धते ॥१४॥
શું ફાયદો? હું હલાહલને ઝહર માનો નથી, ઝહર દ્રવ્યજ છે. કારણ કે, હાલાહલતો થોડા વખતસૂધી દુખ આપે છે, અને દ્રવ્ય નારકીની વેદના આપનારું છે. વિષયના સેવનથી વિષયની આશા શાંતિ પામતી નથી. તેને તેથી ઉલટી વધે છે. જેમ ધીરેડે તે અગ્નિ ઓલવાતે નથી, પરંતુ ઉલટો વધારે પ્રદીપ્ત થાય છે, તેમ મરણસૂધી વિષયોનું સેવન કરીએ તે છેડે વિષયની આશા માત્ર વધે છે, બીજુ કંઈજ બાકી રહેતું નથી. વૃદ્ધાવસ્થામાં તાકદ નહીં હોવાથી માણસ વિષય ભોગવી શક્તો નથી, તેથી ભોગની આશા તે દિશામાં જીવને ઘણો આકુળવ્યાકુળ કરે
૧ એ નામથી પ્રસિદ્ધ એક જબરું ઝહર છે.
१२