SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ મિહનચરિત્ર સર્ગ ચે. (९१) निश्चित्यैवं मोहनेन यदासीत्संनिधौ वसु॥ सर्व न्ययोजितधर्म-क्रियायामविलम्बितम् ॥ १५ ॥ क्रियोछारं विधातुं स देशकालाद्यचिन्तयत् ॥ सर्व ददर्श सदृशं देशमेकं विना तदा॥ १५१॥ वङ्गदेशे श्रावकाणां निवासोऽल्पतरस्ततः॥ तदन्तर्वर्तियामेषु विहर्तुं नैव कल्प्यते ॥१५॥ सौराष्ट्रा गूर्जराश्चैव कलाश्च मरवस्तथा ॥ एते विदतु संविग्नैः शक्यन्ते न तथेतरे॥ १५३ ॥ पन्थाः सुदूरस्तत्रापि श्राक्ष्वासो न नूरिशः॥ वङ्गाविदतु नान्यत्र शक्यते संयतैस्ततः॥ १५ ॥ सत्यप्येवंविधे देश-स्वरूपेऽसौ तदास्मरत् ॥ शुनस्य शीघ्रमित्येतद-चनं विश्वविश्रुतम् ॥ १५॥ (૧૩ર-૧૪૯) એવો નિશ્ચય કરીને મેહનજીએ જે કંઈ પાસે હતું તે બધું તે જ વખતે ધર્મકરણમાં વાવર્યું. (૧૫૦) પછી દ્ધિાર કરવા વાસ્તે મેહનજીએ દેશ, કાલ, દ્રવ્ય, ભાવ વિગેરેને વિચાર કર્યો, ત્યારે એક દેશ વગર બાકી બધું ઠીક છે, એમ તેમના ધ્યાનમાં આવ્યું. (૧૫૧) પૂર્વશમાં શ્રાવક લોકોની વસતિ બહ થોડી છે, તેથી તે દેશના ગામમાં સાધુથી વિહાર કરી શકાય એમ નથી. (૧૫ર) કાઠિયાવાડ, ગુજરાત, કચ્છ અને મારવાડ એ ચાર દેશમાં જેમ સંવેગી સાધુથી વિહાર કરાય છે, તેમ બીજા દેશમાં કરાતો નથી. (૧૫૩) તેમજ રસ્તે ઘણે લાંબા અને તેમાં પણ શ્રાવકની વસતિ પ્રાયે નથી, વાસ્તે બંગાળાથી ગૂજરાત અને મારવાડતરક્ષણ સાધુથી વિહાર કરી શકાય તેમ નથી. ( १५४ ) मे देशनुं स्व३५ छतां ५५ "शुभस्य शी" ये
SR No.022654
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma
PublisherDevkaran Muljibhai
Publication Year1835
Total Pages202
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy