________________
મિહનચરિત્ર સર્ગ ચે.
(६७) देवानां च गुरूणां च प्रसादात्ते यथासुखम् ॥ प्रारषं गमयामासु-स्तन्वन्तस्तपादिकम् ॥११ रूपश्रिया स्पर्धमाना गुणश्रीर्वतधे तराम्॥ यौवनश्रीरपि परा-जिग्ये तस्य गुणश्रिया ॥१२॥ एवं प्रवर्धमानः स-झुणैः श्रीमोदनस्तदा ॥ समाचकर्ष चित्तानि विषामपि लीलया ॥१३॥ गमनावसरं ज्ञात्वा रूपचन्ज्ञाः सदोयताः॥ मोहनेन समं मुम्बा-माजग्मुः स्वःपुरीनिनाम् ॥२४॥ मुम्बायाः सुषमां दृष्ट्वा-निनवामिव मोहनः॥ मेने तस्या मोहमयी त्याख्यामनुगतार्थकाम् ॥१५॥ तस्या विपण्यां वणिजो वाणिज्ये बदशोऽन्वदम् ॥ उस्था नवन्ति संपन्नाः संपन्नाश्चापि उर्गताः॥१६॥
નિશ્ચય કર્યો. (૧૦) દેવના અને ગુરૂના પ્રસાદથી તપસ્યા, ભણવુંગણવું વિગેરે કાર્યમાં તેમણે સુખથી ચોમાસું કાઢ્યું. (૧૧) મોહનજીના ગુબની શોભા તેમના રૂપની શોભા જોડે સ્પર્ધા (હરીફાઈ) કરતી ઘણી વધી ગઈ તે એટલી બધી કે, યુવાવસ્થાની શેભાને પણ તેણે જીતી લીધી. (૧૨) એ રીતે સણોની જોડે વૃદ્ધિ પામતા એવા મેહનજીએ વિદ્વાન લેકેના પણ મનને સહેજમાં ખેંચી લીધાં. (૧૩) હમેશાં ઉચિત કાર્યમાં ઉદ્યમ કરનારા રૂપચંદજી વિહાર કરવાનો અવસર જાણુને મોહનજીની જોડે, સ્વર્ગપુરીની પેઠે રળિયામણા મુંબઈ શહેરમાં આવ્યા. (૧૪) જાણે પૂર્વે નહીં જ જોએલી હોયની શું? એવી મુંબઈની શોભા જોઈને તેનું મહમયી” એવું નામ સાચું છે એમ મેહનજીને લાગ્યું. (૧૫) મુંબઈના બજારમાં દરરોજ વેપારીઓને વેપારમાં ઘણે લાભ