________________
( ६६ )
मोहनचरिते चतुर्थः सर्गः ।
श्री मोदनोऽपि लब्ध्वाज्ञां निश्चक्राम ततः पुरात् ॥ मुम्बापुरीं क्रमादाप रूपचन्द्रदिदृक्षया ॥ ५ ॥ दृष्ट्रा श्रीमोहनं रूप - चन्द्रा मोदमवाप्नुवन् ॥ सोऽपि प्रनृति दीक्षाया वृत्तं सर्वमचीकथत् ॥ ६ ॥ ततस्तोकमुषित्वा ते मुम्बायामार्दतश्रियाम् ॥ श्रीमोहनेन नूपालं प्रयातुं निरचिन्वत ॥ ७ ॥ प्रस्थिताः सुमुहूर्ते श्री - मोहनेन समं मुदा ॥ रूपचन्द्राः क्रमादापु-र्नूपालं नूपराजितम् ॥ ८ ॥ प्रसन्नमनसस्तत्र रूपचन्द्रा अथावसन् ॥ न्यवात्सीची मोदनोऽपि पठन्नागममादरात् ॥ ए ॥ समीक्ष्यासन्नमय ते वर्षासमयमागतम् ॥ तत्रैव वर्षावसतिं निश्चिक्युश्च समोहनाः ॥ १० ॥
કેંદ્રસૂરિજીએ માહનજીને મુંબઈ જવાવાસ્તે આજ્ઞા દીધી. ( ૪ ) માહનજીપણ શ્રીપૂજ્યજીની આજ્ઞા લઈ ભાષાળથી વિદાય થયા તે રૂપચંદજીને જોવાની ઘણી ઉત્કંઠા મનમાં રાખતા અનુક્રમે મુંબઈ આવ્યા. (૫) માહનજીને જોઈ ને રૂપચંદજી હર્ષ પામ્યા, પછી દીક્ષા લીધાની તથા ખીજ પણ વાતેાજે કહેવા લાયક હતી તે બધી માહનજીએ રૂપચંદજીને કહી. (૬) ત્યાર પછી શ્રાવકલાકેાથી શાભતા એવા મુંબઈ શહેરમાં થાંડા વખત રહીને રૂપચંદજીએ માહનજીની જોડે ભાપાળ જવાના વિચાર કર્યો. (૭) સારા મુહૂર્ત ઉપર મુંબઈથી વિદાય થયેલા રૂપચંદજી તથા માહનજી વિહાર કરતા સુખથી ભેાપાળ રાજધાનીમાં આવ્યા. (૮) મન પ્રસન્ન હેાવાથી રૂપચંદજીએ ત્યાં વસતિ કરી, ત્યારે માહનજી પણ આદરથી શાજ્ઞના અભ્યાસ કરવામાં વખત ગાળતા હતા. (૯) ત્યાર બાદ ચેામાસું નજીક આવ્યું જોઈ ત્યાંજ વસતિ કરવાને રૂપચંદજીએ તથા માહનજીએ