SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ( ६८ ) मोहनचरिते चतुर्थः सर्गः । ear विपर्यासमिमं निश्विकाय स चेतसि ॥ संपदश्चञ्चलेत्याख्या– मन्वर्थामागमोदिताम् ॥ १७ ॥ तृणीकृत स्वर्गसुखान् धनिनो धनदोपमान् ॥ शतखएमांशुकधरान् याचमानांश्च दुर्गतान् ॥ १८ ॥ वीदय सोऽन्तर्निरणयद् धर्माधर्मफलं श्रुतम् ॥ धर्मात्सुखं बहुविध - मधर्माद्दुःखमीदृशम् ॥१॥ युग्मम् राजमार्गान्तिकस्थेषु सौधानां मूर्धसद्मसु ॥ श्रीमोहनोऽधिरुह्याध्व-चरान्पश्यन्नचिन्तयत् ॥ २० ॥ पिपीलिका निमा एते शतशोऽथ सहस्रशः ॥ गच्छन्त्यनेन मार्गेण नरा नार्यश्व संततम् ॥ २१ ॥ श्रेष्ठोऽहं जगतीत्येवं सर्वे यद्यपि मन्वते ॥ तथाप्येषामसारत्व - मधुना स्फुटमीयते ॥ २२ ॥ 44 થવાથી નિર્ધનિયા હેાય તે ધનવાનૢ થાય છે, અને જે ધનવાન્ છે તે ખાટ આવવાથી નિર્ધન થાયછે. એ ફેરફાર જોઈને માહનજીએ નિશ્ચય इयों, सिद्धांतमां हेतुं लक्ष्मीनुं “संयला" मेनुं नाभ सायुं छे. ( ૧૬–૧૭ ) સ્વર્ગના સુખને પણ તણખલા સમાન ગણનારા એવા કુબેરભંડારીસરખા ધનવાન લોકેાને અને સેંકડા થીગડાવાળું કપડું પહેરીને ભીખ માગનારા ભીખારી લાકાને જોઈને માહનજીએ ધર્મનાં અને અધર્મનાં જે મૂળ સિદ્ધાંતમાં સાંભળ્યાં હતાં, તેનેા એવી રીતે સાર કાઢ્યો કે, ધર્મથી માણસ અનેક પ્રકારનાં સુખ અને અધર્મથી ઘણી જાતનાં દુઃખ ભાગવે છે. ( ૧૮–૧૯ ) માટા રસ્તા ઉપર આવેલા મહેલની ઊંચી અગાશી ઉપર ચઢીને માહનજીએ રસ્તે ચાલનારા લાકા જોયા, ત્યારે તેમના મનમાં એવા વિચાર આવ્યો કે, સેંકડા, હજારે ખાયડિ તથા મરદા રસ્તે જતાં કીડી સરખા દેખાય છે. એમાં એક એક જણ “હુ જ
SR No.022654
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma
PublisherDevkaran Muljibhai
Publication Year1835
Total Pages202
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy