________________
મોહનચરિત્ર સર્ગ ત્રીજે. यदध्यवात्सुर्विहरन्त आगतास्तदा गणाधीशमहेन्सूरयः ॥ ए३ ॥ आकर्ण्य ते मोदनमभ्युपेतं बनूवुरुत्कास्तमवेदितुं शक ॥ आयातमात्रः स महेन्सूरीन
नन्तुं समागाबिधुतान्यकृत्यः॥४॥ खरतरगबाधिपति-श्रीपूज्यानां पदारविन्देषु ॥ पतितो मोहननृङ्गो मोदममानं समापेदे॥५॥ जत्थाप्य शीघ्रमेनं सास्त्रं चतुः प्रमृज्य पाणिन्याम् ॥ देवगुरुप्रसादा-स्वस्त्यस्त्विति सूरयः प्रोचुः ॥ए ॥
आदाय मोहनमयेन्पुरात्प्रयातास्ते सूरयः सुखमवापुरवाप्तमोदाः ॥ पार्श्व च पार्श्वमहितं मगसीप्रतिष्ठं घोरे कलावपि नुवि प्रथितानुनावम् ॥७॥
પતિ શ્રીપૂજ્ય શ્રીમહેંદ્રસૂરિજીપણ વિહાર કરતા ત્યાં પહેલેજ વસતિ કરી રહ્યા હતા. (૯૨–૯૩) મેહનજી આવ્યા છે એ વાત સાંભળતાં જ શ્રીપૂજ્ય તેમને જોવા માટે ઘણું ઉત્સુક થયા, મોહન પણ ત્યાં જતાં વારને બીજાં બધાં કામ મૂકીને શ્રીપૂજ્યજીને પ્રણામ કરવાવાતે ગયા. (૯૪) મહેંદ્રસૂરિજીના ચરણકમલઉપર પડેલો મેહનરૂપી ભમરે ઘણેજ આનંદ પામ્યો (૫) ત્યારે મહેન્દ્રસૂરિજીયે પગે પડેલા મોહનજીને તરત ઉઠાડ્યો, અને આંખમાં આવેલાં આનંદનાં આંસુ લૂસીને “દેવગુરૂના પ્રસાદથી તારું કલ્યાણ થાઓ” એવી મોહનજીને આશીષ આપી. (૬) ત્યારપછી ખુશી થએલા મહેંદ્રસૂરિજી મેહનને સાથે લઈને અંદરથી નીકળ્યા તે, ઘેર