________________
मोहनचरिते तृतीयः सर्गः ।
प्रदीयन्ये यतिरूपचन्धान् usa तेषां क्रमतोऽनवन्ये ॥ ते खल्विमे सूविरा महेन्द्रास्तीर्थ तथैतद्विदितं पृथिव्याम् ॥ ए८ ॥ योगः खल्वयमीदृशो न सुलजो जाग्याधिना देहिनाम् प्राग्जन्मार्जितधर्मकर्मवशतस्तं मोहनोऽभ्यागमत् ॥ प्राप्याथी सुमुहूर्तमागममतं राचार्यवर्या यतिदीक्षां ते विदितां द ुर्गुणकरीं श्रीमोहनाय हुतम् जगति यतिदीक्षां सुप्रापां विचिन्त्य सुखप्रदाम् बढ़व नररीकृत्य प्रान्ते पतन्ति पथोदितात् ॥ विरल इह तामादाय प्राग्विवेकबलादथो नवति किल संवेगी धन्यः स एव महीतले ॥ १०० ॥ इति श्रीमत्पदवाक्यप्रमाणपारावारी विद्वन्मुकुटालंकार श्रीवालकृष्णनगवञ्चरणारविन्द मिलिन्दायमानान्तेवासिनः कानडोपाह्न - गोविन्दात्मज दामोदरस्य कृतौ शाङ्के मोहनचरिते तृतीयः सर्गः ३
( ६४ )
કલિબ્રુગમાં પણ જેના પ્રભાવ જગતમાં પ્રસિદ્ધ છે, એવા મગસીપાર્ધનાથની પાસે આવ્યા. (૯૭) રૂપચંદને દીક્ષા આપનારા જીનહર્ષસરિજીના પાટઉપર અનુક્રમથી થયેલા શ્રીમહેંદ્રસૂરિજી જેવા આચાર્ય અને મગસીપાર્શ્વનાથ જેવું જગતમાં જાણીતું તીર્થ એવા ચાગ જીવને ભાગ્યવિના મળવા દુર્લભ છે, તાપણ પૂર્વભવમાં ઉપાર્જેલા સુકૃતથી માહનજીને તે ચેાગ મળી આવ્યા. ઘણાજ અવસરના જાણુ એવા મહેંદ્રસૂરિજીએ સિદ્ધાંતના અનુસારથી સારૂં મુહૂર્ત લઇને સદ્ગુણ આપનારી જતિદીક્ષા માહનજીને આપી. ( ૯૮–૯૯ ) સહેજમાં લઈ શકાય એવી